ગુજરાતી સારસ્વત પરિચય

May 28, 2006

ફાધર વાલેસ, Carlos Valles

img_carlos_index.jpg “માનવીને એ ન શોભે. યુવાનને એ ન પાલવે.”

” ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા.
ઉન્નતિ તે આબાદી અને અધોગતિ તે બરબાદી.
સ્વર્ગ ઉપર અને નરક નીચે.
ચડવામાં લાભ છે ને ઉતરવામાં નુકસાન છે.
એવા સહજ ખ્યાલો આપણા મનમાં છે. “

#   આત્મ નિવેદન

______________________________

નામ 

  • કાર્લોસ વાલેસ

જન્મ

  • 4 નવેમ્બર -  1925 ; સ્પેન

કુટુમ્બ

  • માતા- મારીઆ ; પિતા -  જોસેફ

અભ્યાસ

  • M.A.(Maths)-મદ્રાસ
  • ગુજરાતી ભાષા  -   વિદ્યાનગરમાં   

વ્યવસાય 

  • સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગણિતના પ્રાધ્યાપક

જીવન 

  • 10 વર્ષની વયે પિતાનું અવસાન
  • સ્પેનીશ આંતરવિગ્રહને કારણે ઘર વિ. છૂટી ગયું. ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા.
  • 15 વર્ષની વયે દીક્ષા લીધી.
  • 1949  - ભારતમાં આગમન.
  • 1973 -  અમદાવાદની પોળોમાં વિહારયાત્રા આરંભી. અને પરિવારો સાથે રહીને ‘રખડતા મહેમાન’ તરીકે રહ્યા.
  • 1999  - 74 વર્ષની વયે સ્પેનીશ- અંગ્રેજી ભાષામાં વેબસાઇટ શરુ કરી.
  • હાલ સ્પેનમાં નિવાસ

મૂખ્ય રચનાઓ

  • નિબંધ - સદાચાર, જીવન જીવતાં, સાધકની આંતરકથા, શબ્દલોક, લગ્નસાગર, પરદેશ, મૃગચર્યાના લાભ, સમાજ ઘડતર, ફાધર વાલેસ લેખ સંચય - ભાગ 1 - 5 ,  રોમે રોમે, આત્મીય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો
  • 70 થી વધુ પુસ્તકો અંગ્રેજીમાં
  • 25 થી વધુ પુસ્તકો ગુજરાતીમાં

સાભાર     

  • ગુર્જર સાહિત્ય ભવન - અમૃતપર્વ યોજના 

15 Comments »

  1. How nice it would be, dear Suresh bhai, if you can give the names of at least two important works of every “Sarjak”. ….. Harish Dave

    Comment by nav-sudarshak — May 29, 2006 @ 11:48 am

  2. May I add that after leaving India, Father Valles has now settled in Spain. … Harish Dave

    Comment by nav-sudarshak — May 29, 2006 @ 11:54 am

  3. DEAR SURESH BHAI,
    I M VERY MUCH DELIGHTED SEEING YOUR EFFORT TO START A BLOG OF THIS KIND.YOUR DEDICATION IS UNIQUE AND FIRST WRITER U HAVE CHOSEN IS ALSO. KEEP IT UP.
    ALL THE BEST.
    ARVIND UPADHYAY

    Comment by Arvind Upadhyay — May 29, 2006 @ 5:44 pm

  4. Dear Sureshbhai

    Congratulations !!! Sir

    U’r Efforts r really appreciable.U r helping people like me..who always interested in Gujju stuff but dont have depth knowledge and this valuable history and other info.

    Now this Blog will give great Help.

    Neha Tripathi

    Comment by Neha — June 4, 2006 @ 5:46 pm

  5. અભિનંદન સુરેશભાઇ,

    ફાધર વાલેસનુ ગુજરાતી ભાષા પર પ્રભુત્વ તેમ જ આપણી રોજબરોજનાં વાણી વ્યવ્હાર માટે “વાણી તેવું વર્તન” વાંચો.
    યુવક મિત્રો માટે “વ્યક્તિ ઘઙતર્” શ્રેષ્ઠ પુસ્તક છે.

    I have read both the above books & thoroughly enjoyed reading both.

    કલ્પેશ

    Comment by Kalpesh — July 11, 2006 @ 12:16 pm

  6. Father is my mentor, He was my teacher in 1960 in St.Xaviers College. When,He took his final vows,I was in the college Church as one of his student.Father Valles is very close to me and our family.When his SADACHAR book was Published one was given to my family.He Lives in Madrid,Spain but is our son of Gujarat and Father of many blessing with his living pure life.Father Valles Writes and guides others what he lives all his life.
    Rajoo

    Comment by Rajendra Trivedi, M.D. — September 7, 2006 @ 12:42 am

  7. સુરેશભાઈ,
    ભાષા કોઈની ઓશિયાળી નથી હોતી.
    એના થકી સાહિત્યકાર ઉજળો થતો હોય છે.
    મિત્ર ફાધર વાલેસના શબ્દો-
    “આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે,એમ માનજો.”

    Comment by Kiritkumar G. Bhakta — November 4, 2006 @ 6:38 pm

  8. Respected Sureshbhai,

    Very nice the way you give information about Father Vales. Very useful information. I try to findout some information about him from sometime especially I want to know that website name that has been started by Father Vales in Gujarat. I have read somewhere before sometime about this site. So if you have information about that website then please also add that in this page dedicated to Father Vales.

    Comment by Dipti — January 3, 2007 @ 3:24 pm

  9. [...] અહીં પહેલી ટપાલ પ્રગટ કરી હતી. ‘ ફાધર વાલેસ ‘ ની જીવનઝાંખી આપીને. તે વખતના થોડાક [...]

    Pingback by પ્રથમ વર્ષ « ગુજરાતી સારસ્વત પરિચય — May 21, 2007 @ 2:55 am

  10. [...] ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી - અને જાણે [...]

    Pingback by ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય — May 27, 2007 @ 4:08 am

  11. [...] આજે આ પ્રવૃત્તિને એક વર્ષ પૂરું થયું. ફાધર વાલેસ ની જીવનઝાંખીથી શરુ થયેલી યાત્રા માધવ [...]

    Pingback by દ્વિતીય વર્ષના ઉષાકાળે « ગુજરાતી સારસ્વત પરિચય — May 28, 2007 @ 1:48 am

  12. Hi good for you but visit this win casino online poker promotion room

    Comment by casinoman1278 — July 14, 2007 @ 7:34 pm

  13. I am very pleased with this site.
    I will send this to Shree Father Valles.
    Aavjo.
    Kantilal Parmar
    Hitchin - UK

    Comment by Kantilal Parmar — September 26, 2007 @ 10:53 am

  14. Sureshbhai-By including FATHER in this series-you have added the prestige to your blog.FATHER is a saint. My friend Mr. Devendra Peer in Philadelphia is always an instrumental to bring FATHER to USA. Only thing I m proud of,is I had made him laugh and he has read my book Sudhan-partially.

    Comment by Harnish Jani — November 4, 2007 @ 8:17 pm

  15. [...] (ફાધર વાલેસ) [...]

    Pingback by સાહિલનાં ફોટાઓનો સંગ્રહ « સાહિલ જે. સોની — April 20, 2008 @ 6:19 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.