ગુજરાતી સારસ્વત પરિચય

May 28, 2006

વાચકો…

Filed under: સંપાદકીય — સુરેશ @ 5:53 am

ગુજરાતી વાચકોનું આ બ્લોગ પર સ્વાગત છે. અહીં ગુજરાતી ભાષા જેમનાથી સમૃદ્ધ થઇ છે તેવા લેખકો, કવિઓ, વિવેચકો, નાટ્યકારો વિ. ના જીવન અને રચનાઓ વિષે ટૂંક માહીતિ મળશે. આવી માહીતિ તો એકઠી કરેલી જ હોય. માટે જ્યાં જ્યાંથી તે મળી હોય તે સૌનું ઋણ સ્વીકાર કરું છું.

11 Comments »

  1. Let me be the first one to congratulate you. It is a great idea. Thank you for doing it.

    Comment by SV — May 28, 2006 @ 11:31 am

  2. બહુ જ સરસ. અને ઉત્તમ કાર્ય આપે શરૂ કર્યું છે. આજની પેઢી માટે આ અત્યંત જરૂરી છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    Comment by Mrugesh Shah — May 28, 2006 @ 4:08 pm

  3. Congratulations! Suresh bhai! I am very, very happy. A Nice project. All the best! Please let me know if I can be of any help. …. All Good Wishes once again!

    Comment by nav-sudarshak — May 29, 2006 @ 11:43 am

  4. આટલા ટૂંકા સમયમાં આપે આટલા બધા સર્જકોનો પરિચય પણ કરાવી દીધો? સુરેશભાઈ, આપની લગન અને મહેનત જોઈને મને લાગે છે કે હું ઘરડો થઈ ગયો છું.

    -વિવેક

    Comment by વિવેક — June 6, 2006 @ 2:49 pm

  5. વાંચકોને વિનંતિ કે વિવેકે જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે,કોઇ સર્જક વિશે તમે વધુ માહીતિ આપવા માગતા હો તો તે માહીતિ, સર્જકની ટપાલમાં આપશો, એક સરસ સંગ્રહ થશે. અને બીજા વાંચકોને પણ તે કામ લાગશેઅને વાંચવાની મઝા આવશે.

    Comment by સુરેશ જાની — June 6, 2006 @ 4:21 pm

  6. વિવેક જેવા ઘરડા થવાની વાત કરશે મારા જેવાએ તો અશ્વિનીકુમાર જ જવું પડશે!!

    Comment by સુરેશ જાની — June 6, 2006 @ 4:23 pm

  7. very good effort to serve maa- gurjari,may god help u in this noble cause

    Comment by gopal parekh — June 7, 2006 @ 3:20 am

  8. હું માનું અને જાણું છું તે પ્રમાણમાં સુરેશભાઈ પકડેલું કાર્ય છોડે તેવા તો નથી જ !આ અત્યંત ઉપયોગી અને શુભ કામ ઉપાડવા બદલ મારાં
    અભિનંદન!શુભેચ્છાઓ !પરમ કૃપાળુ તેમને યશભાગી બનાવે !

    Comment by manvant — June 7, 2006 @ 6:39 pm

  9. congatulation for making this type of website. This is really good ready reference for all those who loves their mother tounge. It seems lots of people like you are doing excelent job for gujarati. My heariest congratulations to you-rajan

    Comment by rajan — June 10, 2006 @ 10:50 pm

  10. DEAR SURESH and many HNSUNG HEROS,

    KEEP IT UP THE GOOD WORK.THERE ARE MANY,WHO DOES NOT KNOW THIS WORK and website.
    IF,I WAS NOT SURFING,I WAS NOT RECONNECED.

    Comment by Rajendra Trivedi,M.D. — September 19, 2006 @ 12:53 am

  11. [...]    “Let me be the first one to congratulate you. It is a great idea. Thank you for doing it.”  -  S.V.   -   May 28, 2006 @ 11:31 am [...]

    Pingback by દ્વિતીય વર્ષના ઉષાકાળે « ગુજરાતી સારસ્વત પરિચય — May 28, 2007 @ 1:48 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.