“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.”
# જીવન ઝરમર marugondal.com
____________________________
નામ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મ
12 ડીસેમ્બર – 1892 ; વીરપુર – જલારામ
અવસાન
11 માર્ચ – 1965, અમદાવાદ
કુટુમ્બ
- માતા - ગંગામા ; પિતા – ગોવર્ધનરામ
- ભાઇ - રામજીભાઇ, અંબાશંકરભાઇ
- પત્ની - કાશીબેન 1910
- સંતાન - પુત્રી – ઉષા પુત્ર –દક્ષિણ, અશ્વિન, ઘનશ્યામ
અભ્યાસ
- મેટ્રિક –1917- પોરબંદર
- બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
વ્યવસાય
- 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં
- 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
- 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
- 1923- અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
- 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં
જીવન ઝરમર
- 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા
- 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા
- 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ
- 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા
- 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
રચનાઓ
ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ
- નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
- સામાજિક નવલકથા- પૃથ્વીશ
- આત્મકથા- જીવનપંથ
- નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
- વિવેચન – સાહિત્ય વિચારણા
- જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન
- બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
સન્માન
- 1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
- 1953 – નર્મદ સુવર્ણચંદ્રક
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
it helps students for their project.
plz develop more!
thankyou.
Comment by Nirali — October 10, 2008 @ 3:08 pm |
I think that u should improve ur website a little bit more as it is very useful to students searching 4 information for their projects
Comment by shenal — November 11, 2009 @ 5:49 am |