“મારો સંકલ્પ છે કે, જંગબારમાંથી હું ગુલામીની જડને નાબૂદ કરીશ. “- રામજીભા
- દરિયાલાલ
______________________________
જન્મ
- 9 સપ્ટેમ્બર – 1900 ; જેતલસર
અવસાન
- 24- નવેમ્બર, 1965 ; રાજકોટ
કુટુમ્બ
- માતા - જમનાબાઇ ; પિતા - પોપટભાઇ અચલજી
- પત્ની 1) નિર્મળાબેન ( લગ્ન - 1919 ) : 2) નીલાબેન ( લગ્ન - 1935 )
- સંતાનો - પુત્ર- શિશિર ; પુત્રી- બિંદુ, ઇલા , વર્ષા ( બન્ને લેખિકાઓ)
અભ્યાસ
- મેટ્રિક – 1917 – નડીયાદ.
વ્યવસાય
- 1921-23- અમદાવાદની મીલોમાં
- 1923-52- જુદા જુદા અખબારોમાં પત્રકાર
- 1941- 45- મુંબાઇ ફિલ્મજગતમાં નોકરી
કૃતિઓ
- દરીયાઇ નવલકથાઓ- 29; ઐતિહાસિક નવલકથાઓ- 21; સમાજિક નવલકથાઓ- 32; રહસ્યકથાઓ- 22; નવલિકા સંગ્રહો- 14; નાટકો- 6
મુખ્ય કૃતિઓ
- દરિયાલાલ; દિલાવર પાશા, સરફરોશ,પીરમનો પાદશાહ, ગુર્જરલક્ષ્મી, જામ તમાચી, રાય હરિહર,વિશળદેવ,કોરીકિતાબ, પેશ્વાનું ઝવેરાત,મંગળસૂત્ર
જીવન ઝરમર
- 1915- માંડવીથી મસ્કત/ બસરા વિ.સ્થળોએ ખલાસીઓ સાથે વહાણમાં મુસાફરી
- 1926- નાગર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના અને સમાજ સુધારણા
- 1935- ક્રાંતિકારી લગ્ન- નાતબહાર મૂકાયા
- 1937- એક જ રાતમાં ‘કોરી કિતાબ’ – નવલકથા લખી
- 1946- ‘જીવન’ અને ‘મોજ મજાહ’ ફિલ્મી સામાયિક શરુ કર્યાં અને ખોટ જતાં વેચી દીધા
- 1947-50- નીલા પ્રિન્ટરી
- 1948- મુંબાઇમાં પોતે બનાવેલું ઘર ભાડવાતોએ પચાવી પાડ્યું
- 1950- સંગ્રહણીની બિમારીને કારણે એક વર્ષ પથારીવશ
- 1952-65- મુંબાઇમાં ‘રંગભૂમિ’ સંસ્થાના ઉપપ્રમુખ અને ‘રંગમંચ’ સંસ્થાના પ્રમુખ;
સન્માન
- 1945- રણજિતરામ સુવર્ણ ચંદ્રક
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
[...] સારસ્વત કુટુમ્બ Filed under: પ્રકીર્ણ — સુરેશ જાની @ 1:00 am ગુણવંતરાય આચાર્ય [...]
Pingback by સારસ્વત કુટુમ્બ « ગુજરાતી સારસ્વત પરિચય — July 12, 2007 @ 1:17 am |
[...] સામાન્ય માણસ માટે લોકભોગ્ય શૈલીમાં શ્રી. ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ સીવાય કોઈ સાહીત્ય [...]
Pingback by સાહસીક સાગરખેડુઓ « ગદ્યસુર — August 15, 2007 @ 6:34 am |
[...] (Mungo Park, the explorer of the African Continent) નું! બાળપણમાં ગુણવંતરાય આચાર્યની નવલકથાઓએ મંગો પાર્ક સાથે દોસ્તી [...]
Pingback by અનામિકાને પત્ર: 26 « અનામિકા — September 7, 2007 @ 12:42 pm |