ગુજરાતી સારસ્વત પરિચય

June 15, 2006

કિશનસિંહ ચાવડા

kisansingh-chavada.jpg   

     “સાઇકલો તો ઘણી બદલાઇ છે, પણ બાનો એ ચહેરો નથી બદલાયો.”

- અમાસના તારા

 __________________________________________

જન્મ

17 નવેમ્બર 1904   : વડોદરા, વતન- ભાંજ- સુરત                    

અવસાન 

1 ડીસેમ્બર 1979      અલમોડા                

કુટુમ્બ

  • માતા   -  નર્મદાબા   ;   પિતા ગોવિંદસિન્હ
  • પત્ની  - 1916- સરસ્વતીબેન   1932- સાવિત્રીબેન ;                              
  • પુત્રી- ઇલા, સાધના, વાસવી;  પુત્ર વિજયસિંહ                   

અભ્યાસ 

વડોદરા, ગુજરાત વિદ્યાપીથ, શાંતિનિકેતન               .             `

વ્યવસાય   

વિવિધ

જીવન ઝરમર

  • 1927-28 પોંડિચેરી આશ્રમ
  • 1932- 39 – નિલમનગર, યુ.પી.ના રાજાના સેક્રેટરી
  • ફેલોશીપ હાઇસ્કૂલ- મુંબાઇ
  • સ્થાપક – સાધના મુદ્રણાલય વડોદરા
  •  વિવિધ પ્રકારની નોકરીઓ કરી
  • દેશ વિદેશમાં ઘણા પ્રવાસ કર્યા
  • 1948- અમેરીકા પ્રિન્ટિંગ પ્લાન્ટ મેનેજમેન્ટના કોર્સ માટે   ગયા

પ્રદાન

નવલકથા, નવલિકા, નિબંધ, ચરિત્ર, સંપાદન, અનુવાદ નાં 25 પુસ્તકો                

મુખ્ય  કૃતિઓ 

અમાસના તારા, શર્વરી, હિમાલયની પગયાત્રા, કુમકુમ       

સન્માન   

નર્મદ સુવર્ણચંદ્રક

સૌજન્ય    

ગુર્જર સાહિત્ય ભવન , અમૃતપર્વ યોજના    

No Comments Yet »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.