ગુજરાતી સારસ્વત પરિચય

June 19, 2006

કાન્ત , Kant

kant.jpg

જલધિજલદલ ઉપર દામિની દમકતી, વ્યામિની વ્યોમસરમાંહી સરતી;

કામિની કોકિલા, કેલિ કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી.

_____________________________

(more…)

મરીઝ, Mariz

Filed under: કવિ, સર્જક — સુરેશ @ 1:22 am

mariz_1.jpg

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું મરીઝ,

ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.

#   રચનાઓ – 1 -    :     - 2 -  

- # ગળતું જામ છે  :   #  હું ક્યાં કહું છું  :  #  પ્રવાસ

______________________________________

(more…)

Blog at WordPress.com.