ઉમાશંકર જોશી, Umashankar Joshi


‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી ‘

___

રચનાઓ : 1 : 2 : 3 : 4 : 5

___________________________

જન્મ

  • 21-7-1911   બામણા સાબરકાંઠા જિ.

અવસાન

  • 19-12-1988 મુંબાઇ

અભ્યાસ

  • પ્રાથમિક બામણા
  • માધ્યમિક ઇડર
  • 1928- મેટ્રિક અમદાવાદ
  • 1936- બી.એ.- અમદાવાદ
  • 1938- એમ.એ. મુંબાઇ ,

વ્યવસાય

  • શરુઆતમાં શિક્ષક
  • 1939-46 ગુજરાત વિદ્યાસભામાં અધ્યાપન
  • 1954- 1979- ગુજરાત યુનિવર્સીટીમાં અધ્યાપન અને  છેલ્લે કુલપતિ
  • 1979-81- વિશ્વભારતીના કુલપતિ
  • 1978- દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ
  • ગુજરાતી માસિક સંસ્કૃતિ ના તંત્રી

પ્રદાન

  • ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર, સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ

મૂખ્ય કૃતિઓ

  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ
  • એકાંકી- સાપનાભારા, હવેલી
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
  • નિબંધ સંગ્રહ ઉઘાડી બારી
  • સંશોધન પુરાણોમાં ગુજરાત
  • વિવેચન અખો એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
  • અનુવાદ શાકુંતલ, ઉત્તર રામચરિત ,

જીવન

  • સ્વાતંત્ર્ય સંગ્રામમાં કારાવાસ
  • આજીવન ગાંધીવાદી, શિક્ષણકાર, અને ગુજરાતી સાહિત્ત્યના વિવિધ પ્રકારોમાં ઉચ્ચતમ પ્રદાન
  • રાષ્ટ્રીય કક્ષાએ  નામાંકિત

સન્માન

  • 1939- રણજિતરામ સુવર્ણ ચંદ્રક
  • 1947- નર્મદ સુવર્ણ ચંદ્રક
  • 1973- દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
  • 1968 કન્નડ કવિ કે.વી. પુટપ્પા સાથે જ્ઞાનપીઠ એવોર્ડ

સાભાર

  • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
વધુ વાંચો
About these ads

37 thoughts on “ઉમાશંકર જોશી, Umashankar Joshi

  1. જોવાં’તાં કોતરો ને જોવીં’તી કંદરા,રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી……
    આ અવિસ્મરણીય ને ચિરંજીવ સર્જનના સરજનહારને નમસ્કાર !કવિના અનુવાદો
    વાંચવા જેવા છે.
    સુરેશભાઈ ! આપના આ સાહસનો કોઈ જવાબ નથી હોં!

  2. “BHOMIYA VINA MARE BHAMVATA DUNGRA,
    ZANGAL NI KUNJ KUNJ JOVI HATI JOVI HATI”

    what a fine poem!
    I read his SHRAVANI MELO short story well good.

  3. સુરેશભાઇ, આપના બ્લોગ પર આવીને ખૂબ જ આનંદ થયો.

    I have created and updated wikpedia pages for many Gujarati authors and information from your blog was quite helpful to me in this task. Please have a look at the pages I have created and it would be great if we can expand it and update Gujarati Literature related things on Wikipedia.

    en.wikipedia.org/wiki/Umashankar_Joshi
    en.wikipedia.org/wiki/Ranjitram_Mehta
    en.wikipedia.org/wiki/Pannalal_Patel

    en.wikipedia.org/wiki/Ranjitram_Suvarna_Chandrak

  4. ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

    જંગલની કુંજ કુંજ જોવી હતી ‘

    આ કવીતા મારા પ્રીય એવા ગાયક હરિહરનના અવાજમાં સામ્ભળીને રોમાંચીત થઈ ગયો હતો!

  5. shureshbhai, tamaro blog dilne sparsi gayo. tamaru sankalan khub gamyu. sahityana rasiko mate aape khajano kholi aapyo chhe. hu porbandar do.v.r.godhaniya b.ed. kolejma gujrati vishayna vyakhyata tarike kary karu chhu. mara ane mara student mate aapno blog khubj upyogi thay chhe.

  6. Pingback: Gurjar Gira | અમે ગુજરાતી

  7. i m really satisfied to know about our gujarati literature writer on this blog please edit more and classified in details

  8. ગુજરાતી સાહિત્‍ય ગુજરાતી અને ગુજરાતી ભાષાને બચાવવા માટે મહત્‍વની ભુમિકા ભજવે છે.પણ સાહિત્‍યકારો જ પોતાની રચનામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે તો ?

  9. UMASHNKARBHI NO KHUBAJ NJIKTHI PARICHAY MANUBHAI PNCHOLI Darshak dvara thatelo teo anekvar lokbharti sanosara aavela ne amone uttar ramjkcharit vishe vartalap aapelo teo vinmrane anubhav janya vyyktavya aapta hata ne pure puri rite nyay vishayne aapta hata pure puri rite gadhivadi vicharthi rngAYELA HATA NE DARSHAKNA KHAS SNEHI HATA ne banne mahan aatma hate t.v.patel

  10. It’s really Amazing to read all these things about Shri Umashankar Joshi. Me and My Team is going to Perform on his one of the most amazing Satire ” Gajar ni Pipudi ” on this Friday. this things will b so much Helpful to all of us.. thanks a lot Suresh Bhai to putting all these things over Here.. I will Dedicate this Drama to Shri Umashankar Joshi. I have just one connection with Him that he was the friend of My Late Grand father. and that is really making me feel so Much Proud now. Thanks a lot again Suresh Bhai for creating this Website..

  11. Pingback: ગુજરાતી ભાષા « hamlogpatan

  12. Pingback: લાભશંકર ઠાકર, ફાધર વાલેસ , ઉમાશંકર જોશી….. | shraddhahospital's Blog

  13. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s