અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.
# રચનાઓ : - 1 – : - 2 - : - 3 - ( સાંભળો)
_____________________________
નામ
- અમૃતલાલ ભટ્ટ
ઉપનામ
- ઘાયલ
જન્મ
- 19-8-1916 – સરધાર – જિ. રાજકોટ
અવસાન
- 25 – ડીસેમ્બર – 2002, રાજકોટ
કુટુમ્બ
- માતા - સંતોકબેન ; પિતા - લાલજીભાઇ
- પત્ની – તારા ( લગ્ન – 1932 , સણોસરા, અવસાન – 1847 ) ; ભાનુમતી ( લગ્ન – 1950- – વાડોદર)
- સંતાનો - 8
અભ્યાસ
- સાત ધોરણ સુધી- સરધાર
- 1937 સુધી – આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ
- 1947- મેટ્રીક , પાજોદમાં નોકરીની સાથે
- 1948- ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં આર્ટ્સ માં જોડાયા અને અભ્યાસ છોડ્યો
વ્યવસાય
- 1939- 1948- પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી ‘રૂસવા’ના રહસ્યમંત્રી, ( રજવાડાઓનું વિલીનીકરણ થતાં નોકરી છૂટી)
- 1949- 1958 PWD માં
- 1959- 1973 રેવન્યુ ખાતામાં વિવિધ જગાએ નોકરી
જીવનઝરમર
- 1938- ક્રિકેટ માટે શિષ્યવૃત્તિ
- 1939- ‘રૂસવા’ સાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉર્દૂ અને હિંદી ગઝલકારો સાથે સત્સંગ, ‘શૂન્ય’પાલનપુરી સાથે દોસ્તી, ‘શૂન્ય’ તખલ્લૂસ સુચવ્યું
- 1954- પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ નું પ્રકાશન
- 1973 બાદ – નિવૃત્તિ બાદ રાજકોટમાં કાયમી નિવાસ
- 1978 – રશિયા પ્રવાસ
- 1964- ક્ષયનો હૂમલો
- જીવન ભર શરાબના શોખીન
પ્રદાન
- 10- કાવ્ય સંગ્રહો, 1- ધાર્મિક , 1- વર્ણન
મૂખ્ય કૃતિઓ
- ગઝલ – શૂળ અને શમણાં, રંગ, રૂપ, ગઝલ નામ સુખ, સમગ્ર ગઝલ – આઠોં જામ ખુમારી
- ધાર્મિક – સાન્તવ સત્સંગ
- વર્ણન – મધુર સ્મૃતિ
સન્માન
- 34 થી વધારે સંસ્થાઓ દ્વારા સન્માન
- ‘કુમાર’નો કલાપી એવોર્ડ
- ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર
સાભાર
- ’આઠોં જામ ખુમારી’ - પ્રવીણ પુસ્તક ભંડાર
I guess, he received highest award of Gujarati literature: Ranjitram suvarna chandrak.
All his gazals are are collected in one volume – named ?
Comment by pancham — જુન 29, 2006 @ 11:16 am |
આઠો જામ ખુમારી, પંચમભાઈ!
Comment by વિવેક — જુન 29, 2006 @ 2:30 pm |
બીજી એક રચના
http://www.utkarsh.org/blog/?p=46
Comment by સુરેશ જાની — December 18, 2006 @ 8:58 pm |
[...] કવિ ‘ઘાયલ’ની જીવનઝાંખી [...]
Pingback by કહેવાય નહીં -અમૃત ‘ઘાયલ’ « ઊર્મિનો સાગર — January 12, 2007 @ 11:29 pm |
exellent work
its nice to read about “ghayal”
Comment by manthanbhavsar — જુન 24, 2007 @ 12:00 pm |
I m a great fan of ghayal
If anyone can, then pls send me his literature or let me pls know whr it would b available
shailesh_p46@yahoo.co.in
Comment by shailesh — October 22, 2007 @ 8:51 pm |
તેમના વીશેનો એક રસપ્રદ લેખ વાંચો -
http://bazmewafa.wordpress.com/2008/03/31/amritghayal_shekhadama-aabuvaalaa/
Comment by સુરેશ જાની — એપ્રિલ 3, 2008 @ 9:54 pm |
એક ઓર ગઝલ -
http://www.gunjarav.com/2008/10/blog-post_06.html
Comment by સુરેશ જાની — October 6, 2008 @ 1:03 pm |
ફાઇન કવી હતા!!!
Comment by િકરન પટેલ, સુરત — October 29, 2008 @ 6:30 am |
A great Creator, who has taken Gujarati literature to a new height..
Salute to person like this…
Comment by Bhumit Badrakiya — November 4, 2008 @ 8:29 am |
I want the shyari & gazals of shree amrut ghyal on my mail id.
Kindly do the needful & obliged.
thanks & regards,
Kuntal Rami (KT)
Comment by kuntal rami — December 1, 2008 @ 12:34 am |
hu sayri ne khub pasand karu chu.
so pl. mane koi pan sayar ne sayri mara id par mail karva request.
thanks.
Comment by PRASHANT DARJI — December 19, 2008 @ 7:49 am |
vzvPyo comment6 ,
Comment by Vtrxzgwu — chetan 8, 2009 @ 5:54 am |