દલપતરામ, Dalpataram
![]()
“સાંભળી શિયાળ બોલ્યો, દાખે ‘દલપતરામ’.
અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.”
# શેર બજારમાં : # ઋતુઓનું વર્ણન
ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલાં લેખોની લીન્ક્સ -
જુલાઇ 23 2006
જુલાઇ 30 2006
ઑગષ્ટ 13 2006
______________________________
નામ
- દલપતરામ કવિ
જન્મ
- 21 જાન્યુઆરી -1820 , વઢવાણ
અવસાન
- 25 માર્ચ -1898 , અમદાવાદ
કુટુમ્બ
- પિતા - ડાહ્યાભાઇ ; પુત્ર - નાનાલાલ કવિ
અભ્યાસ
- સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
- સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ
વ્યવસાય
- ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
- ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
- 1855- બુદ્ધિપ્રકાશ નું સંપાદન
- 1858- ‘હોપ’ વાંચનમાળાની કામગીરીમાં મદદ
પ્રદાન
- કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક
મૂખ્ય કૃતિઓ
- કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ
- નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
- નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી
- વ્રજભાષામાં - વ્રજ ચાતુરી
- વ્યાકરણ – દલપત પિંગળ
જીવન
- વૈદિક કર્મકાંડ છોડી સવામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો
- સુધારા યુગના મહત્વના કવિ
સન્માન
- બ્રિટિશ સરકાર તરફથી સી. આઇ. ઇ. ઇલ્કાબ
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના, ધવલ શાહ
‘વાલા તારા વેણ સ્વપનાંમા પણ સાંભરે,
નેહ ભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ.”
Comment by ઊર્મિસાગર — September 9, 2006 @ 3:07 am
[...] કવિ દલપતરામ વિશે વધુ વાંચો …… [...]
Pingback by મધુસંચય — September 23, 2006 @ 5:57 am
Dalpatram Kavi and His son Nanalal are pride for all Gujarati and
They are Shrimali Brahmins,I was born as a Shrimali Brahmin.
Our community has contact with their Grand children.
I recall his Poem like,
Kaludi Kutari ne……
Valatara ven…..
Polu che te bole tema kari te she
karigari,
Sambelu vagade to hun Jannu ke to shacho che !
Comment by Rajendra Trivedi,M.D. — September 30, 2006 @ 2:07 am
[...] # કવિ પરિચય. [...]
Pingback by મનરૂપી ઘોડો - દલપતરામ. Dalpatram « અમીઝરણું… — December 23, 2006 @ 11:04 pm
[...] જીવનઝાંખી [...]
Pingback by 25 - માર્ચ - વ્યક્તીવીશેષ « કાવ્ય સૂર — March 26, 2007 @ 4:31 pm
I studied till Gujarati Dhoran 5 and reading on KAVI DALPATRAM Iamremindeded of his poem vadi o vadi shu kaho chho dala talvadi ringda lau be char liyo ne dash bar Its nice to know about KAVI DAPATRAM~ONE OF THE JEVEL OF GUJARAT.chandravadan
Comment by Dr. Chandravadan Mistry — April 10, 2007 @ 10:23 pm
[...] કવિ પરીચય [...]
Pingback by અંધેરી નગરી -દલપતરામ « ઊર્મિનો સાગર — April 20, 2007 @ 4:09 pm
[...] પિતા - દલપતરામ ડાહ્યાભાઇ (નર્મદ યુગના મહાન ક… [...]
Pingback by ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય — May 28, 2007 @ 2:09 pm
Both Dalpatram Kavi and Nanalal Kavi are my Great Great Grand fathers. I am proud to be the part of this family. I liked the poem of Dalpatram “Unt kahe kutra ni puch vaki, popat ni chach vaki pan unt na 18 ang vaka”
Regds. Khevan Kavi - Canada
Comment by Khevan Kavi — July 5, 2007 @ 12:01 pm
DEAR KHEVAN,
WHEN I WAS IN INDIA,
I TALKED TO TYOTIBEN FROM THANE,MUMBAI.YOU KNOW HER TOO.
WE ARE BOTH SHRIMALI BRAMINS.
Comment by Rajendra Trivedi, M.D. — July 6, 2007 @ 8:01 pm
[...] દલપતરામ [...]
Pingback by સારસ્વત કુટુમ્બ « ગુજરાતી સારસ્વત પરિચય — July 12, 2007 @ 1:17 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 21 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 21, 2008 @ 2:08 am
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com
Comment by SG — February 20, 2008 @ 3:18 am
Dalpatram’s this poem ‘I love it.’
Comment by pravina Avinash Kadakia — February 25, 2008 @ 2:24 pm
Could you send me the whole poem: “anyanu to ek vanku, aapna athadar chhe..” of Kavi Dalpatram Please? This is one of my favorite poems of my favorite kavi.
I really appreciate it.
Thanks
Comment by Deepika Sura — June 13, 2008 @ 8:58 am