ગુજરાતી સારસ્વત પરિચય

July 2, 2006

મણિલાલ દ્વિવેદી

manilal-nabhubhai.jpgકંઇ લાખો નીરાશામાં, અમર આશા છુપાઇ છે.

ખફા ખંજર સનમનામાં , રહમ ઊંડી લપાઇ છે.

- આત્મનિમજ્જન

______________________________

ઉપનામ અભેદ માર્ગ પ્રવાસી

જન્મ 26-9-1858 નડિયાદ

અવસાન 1-10-1898 નડિયાદ

માતા ?

પિતા નભુભાઇ

ભાઇ બહેન લગ્ન સંતાનો ?

અભ્યાસ મેટ્રિક નડિયાદ, કોલેજ મુંબાઇ

વ્યવસાય નડિયાદ, ભાવનગર માં અધ્યાપન, વડોદરામાં કેળવણી ખાતામાં પ્રાચ્યવિદ્યા વિભાગમાં નોકરી, સાહિત્યિક કામગીરી

પ્રદાન ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીમાં ઘણા ક્ષેત્રોમાં સાહિત્ય સર્જન, ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી, ગદ્ય, ગઝલ અને ઊર્મિકાવ્ય પ્રકારમાં નોંધપાત્ર પ્રદાન, નર્મદ પછીના સાક્ષરયુગના આદ્ય સાહિત્યકાર

મૂખ્ય કૃતિઓ નાટકો- કાન્તા , નૃસિંહાવતાર ; કવિતા આત્મનિમજ્જન ; નિબંધસંગ્રહ નારી પ્રતિષ્ઠા, બાલ વિલાસ, સુદર્શન ગદ્યાવલિ, પ્રાણ વિનિમય, સિધ્ધાંતસાર, અનુવાદ- માલતી માધવ, ઉત્તર રામચરિત, નવલકથા- ગુલાબસિંહ, સમગ્ર સાહિત્ય – ડો. ધીરુભાઇ ઠાકર દ્વારા સંપદિત

સાભાર ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના

4 Comments »

  1. [...] મણિલાલ દ્વિવેદીનો સંક્ષિપ્ત પરિચય: વાંચો: “ગુજરાતી સારસ્વત પરિચય” … [...]

    Pingback by મણિલાલ નભુભાઈ દ્વિવેદી « મધુસંચય — November 9, 2006 @ 3:06 am | Reply

  2. [...] જ દિવસમાં ૧૦૦૦+ નીચે! આવા કપરા સમયે મને મણિલાલ દ્વિવેદીની કવિતા યાદ આવી ગઈ જેની પ્રથમ પંક્તિ [...]

    Pingback by અમર આશા છુપાઈ છે at FunNgyan.com — October 27, 2008 @ 2:24 am | Reply

  3. Please verify the date of death. Shri Manilal Dwaivedi was not 140 years old.

    Comment by Vishnu Trivedi — July 4, 2009 @ 4:55 am | Reply

  4. ધ્યાન દોરવા માટે આભાર. સુધારો કર્યો છે.

    Comment by સુરેશ — July 4, 2009 @ 8:52 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.