ગુજરાતી સારસ્વત પરિચય

July 3, 2006

બાલાશંકર કંથારીયા

Filed under: અનુવાદક, કવિ, સંપાદક, સર્જક — સુરેશ @ 10:18 pm

balashankar-kanthariyaa.jpg“ #  ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .  

- # જિગરનો યાર

_____________________________ 

ઉપનામ           ક્લાન્ત કવિ, બાલ   

જન્મ               17-5-1858 નડિયાદ

અવસાન           1-4-1898 વડોદરા  

માતા  પિતા  ભાઇ બહેન   લગ્ન   સંતાનો      ?

અભ્યાસ           કોલેજના પહેલા વર્ષ સુધી

વ્યવસાય          થોડોક સમય સરકારી નોકરી, અલગારી સ્વભાવને કારણે ક્યાંય ઠરીઠામ  ન થયા, ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય સામાયિકો ના સંચાલક, થોડોક સમય બુધ્ધિપ્રકાશ ના સંપાદક,   

મૂખ્ય કૃતિઓ      અનુવાદ કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ , કાવ્ય સંગ્રહ ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી,     

જીવન             ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ, અને સંગીત, પુરાતત્વ વિ. ના સારા જાણકાર, અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલના ના મૂખ્ય પ્રણેતા, મણિલાલ નભુભાઇના ખાસ મિત્ર , પોતાને દલપતરામના પદ-રજ સેવક તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમંની વિશિષ્ટતા  

સાભાર             ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના 

2 Comments »

  1. [...] જીવનઝાંખી [...]

    Pingback by 17 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 17, 2007 @ 3:05 am | Reply

  2. always refreshing and inspirig poettry

    Comment by ashwin joshi — July 13, 2008 @ 4:39 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.