“મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર.”
- # મઢૂલી મઝાની
નામ જન્મશંકર બુચ
ઉપનામ લલિત
જન્મ 30-6-1877 – જૂનાગઢ
અવસાન 24-3- 1947 – ?
માતા ?
પિતા મહાશંકર બુચ
ભાઇ બહેન ?
લગ્ન લલિતા, તારા
સંતાનો ?
અભ્યાસ પ્રાથમિક – જૂનાગઢ અને રાજકોટમાં, 1903- વર્નાક્યુલર ફાઇનલ, એસ. ટી.સી.
વ્યવસાય લાઠીમાં રાજવી કુટુંબના અને ગોંડલની હાઇસ્કૂલમાં શિક્ષક, ‘કાઠિયાવાડ ટાઇમ્સ’ ના તંત્રી અને લોકસેવક, 1921-25 - મુંબાઇના રાષ્ટ્રીય મહવિદ્યાલયમાં ભાષા સાહિત્યના અધ્યાપક,
પ્રદાન 3- કાવ્ય સંગ્રહો, 1- નાટક
મૂખ્ય કૃતિઓ કાવ્ય- લલિતનાં કાવ્યો, વડોદરાને વડલે સમગ્ર કવિતા – લલિતનો રણકાર, નાટક – સીતા વનવાસ
જીવન સાક્ષર યુગના કવિ, સ્વદેશ ભક્તિ, દામ્પત્યપ્રેમ, પરમાત્મ પ્રેમ અને પ્રકૃતિ દર્શનની અભિવ્યક્તિ વાળા કાવ્યો, મંજીરા સાથે પોતાની કૃતિઓ રજુ કરતા, કાવ્યોમાં ન્હાનાલાલની પ્રબળ અસર
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
[...] ગુજરાતી સર્જક પરિચય » લલિત on મઢૂલી મજાની amit pisavadiya on શાંત ઝરુખે amit pisavadiya on એક અકસ્માત -અમેરીકામાં વિવેક on મ્હારા કેસરભીના કંથ ગુજરાતી સર્જક પરિચય » વિનોદ જોશી on તો અમે આવીએ… [...]
Pingback by કાવ્ય સૂર » Blog Archive » મઢૂલી મજાની — July 8, 2006 @ 10:48 pm |
[...] # લલિત [...]
Pingback by અનુક્રમણિકા - લ « ગુજરાતી સારસ્વત પરિચય — November 18, 2006 @ 3:04 am |
[...] જીવનઝાંખી [...]
Pingback by 24 - માર્ચ - વ્યક્તીવીશેષ « કાવ્ય સૂર — March 26, 2007 @ 4:25 pm |
[...] જીવનઝાંખી [...]
Pingback by 30 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 30, 2007 @ 3:08 am |