ગુજરાતી સારસ્વત પરિચય

July 9, 2006

બોટાદકર

Filed under: કવિ — સુરેશ @ 10:38 pm

જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!

# જનનીની જોડ   :   # વૈધવ્ય

___________________________
નામ
           દામોદર બોટાદકર
જન્મ
           27-11-1870 બોટાદ
અવસાન
       7-9-1924 મુંબાઇ
માતા
          ?
પિતા
           ખુશાલદાસ    
ભાઇ બહેન
    લગ્ન   સંતાનો         ?
અભ્યાસ
               બોટાદમાં છ ધોરણ સુધી અભ્યાસ
વ્યવસાય
      પ્રાથમિક શિક્ષક, વેપાર, વૈદક પણ કર્યા પણ ન ફાવ્યા
પ્રદાન
         મુખ્યત્વે કવિતા , એક નાટક   
મૂખ્ય કૃતિઓ
  કાવ્યસંગ્રહો  કલ્લોલિની, સ્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી, શૈવલિની
જીવન
        ગરીબ કુટુંબમાં જન્મ, હંમેશાં આર્થિક મુશ્કેલીમાં રહ્યા, તેમની કવિતામાં ન્હાનાલાલની ઘણી અસર  
સાભાર
        ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના

6 Comments »

  1. [...] જનનીની જોડ સખી નહીં જડે રે, લોલ, – દામોદર ખુશાલદાસ બોટાદકર [...]

    Pingback by કાવ્ય સૂર » Blog Archive » જનનીની જોડ સખી નહીં જડે રે, લોલ, — July 9, 2006 @ 10:42 pm | Reply

  2. [...] વાંચકોના પ્રતિભાવ ગુજરાતી સર્જક પરિચય » બોટાદકર on જનનીની જોડ સખી! નહીં જડે રે, લોલ,yusuf Kundawala on શાંત ઝરુખે ગુજરાતી સર્જક પરિચય » લલિત on મઢૂલી મજાની amit pisavadiya on શાંત ઝરુખે amit pisavadiya on એક અકસ્માત – અમેરીકામાં [...]

    Pingback by કાવ્ય સૂર » Blog Archive » એ અણઘટતી ઘટના — July 9, 2006 @ 11:20 pm | Reply

  3. કવિની આ બેનમૂન,ચિરંજીવ રચના :જનનીની જોડ ,
    કોઇ પણ ગુજરાતી ,કદી પણ નહીં વિસરી શકે !એ તો
    અમર બની ગઈ!એના શબ્દે શબ્દમાં ઊંડી લાગણીના
    ધોધ સરતા અનુભવાય છે !ધન્યવાદ ,સુરેશભાઈ.

    Comment by manvant — July 10, 2006 @ 2:22 pm | Reply

  4. [...] –  જીવનઝાંખી  [...]

    Pingback by 27- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — November 27, 2006 @ 2:37 am | Reply

  5. [...] દામોદર ખુશાલદાસ બોટાદકર [...]

    Pingback by વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર | સુલભ ગુર્જરી — September 7, 2008 @ 7:28 am | Reply

  6. [...] દામોદર ખુશાલદાસ બોટાદકર [...]

    Pingback by વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર « મન નો વિશ્વાસ — September 7, 2008 @ 7:42 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.