ગુજરાતી સારસ્વત પરિચય

July 12, 2006

દુલા કાગ

Filed under: કવિ, ધાર્મિક લેખક — હરીશ દવે @ 5:25 am

dula-kag.jpgહાલો, હાલો માનવીઓ ! મેળે…

- # પગ તમે ધોવા દ્યો રઘુરાયજી 

- # તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે

-# ગાંધીડો મારો – મોભીડો મારો – કવિ કાગ
_______________________

જન્મતારીખ           25-11-1902

જન્મસ્થળ             મજાદર, મહુવા પાસે

પિતા                    ભાયા કાગ

અભ્યાસ                પાંચ ધોરણ  

અવસાન               22-2-1977

વ્યવસાય              ખેડૂત અને ગોપાલક, લોકસાહિત્યની સેવા, આકાશવાણી કલાકાર

જીવન ઝરમર         ચારણી સાહિત્યનું જતન.

મુખ્ય રચનાઓ        કાગ વાણી –  ભાગ 1 થી 7, વિનોબા બાવની, તો ઘર જશે, જાશે ધરમ, શક્તિચાલીસા, ગુરુમહિમા, ચંદ્રબાવની, સોરઠબાવની.

6 Comments »

  1. તારાં આંગણિયાં પૂછીને જે કોઇ આવે રે ,આવકારો
    મીઠો આપજે હો જી !….દુલા ભાયા કાગ !તમે
    કેમ યાદ ના આવો ?ગુજરાતનું ગૌરવ છો !અમે
    તમારાં ભજનો ગાઈને તમને યાદ કરીએ છીએ.

    Comment by manvant — July 12, 2006 @ 11:23 pm | Reply

  2. Dear Sureshbhai,
    Kavi Dula Bhaya Kag ni ek rachna manebahu j game chhe ane e chhe”Gunta Bhangta Baki Melta, aakho bhav me to kadhyo…chhevat ma shunya tano sarvado..chhevat ma shunya tano sarvado…”
    aa rachana no tame tamari website ma samavesh karsho evi hu ichchha rakhu chhu..

    tamaro aabhari,
    kamit patel

    Comment by Kamit Patel — December 29, 2007 @ 1:33 am | Reply

  3. આપની વેબસાઈટ ગુર્જરી ની ખુબ સરસ રીતે સેવા કરે છે. આ ગુજરાતી લખાણ http://utopianvision.co.uk/gujarati/write/ ની વેબસાઈટની મદદથી લખાયું છે. પ્રાચીન ભજનો ગુજરાતીમાં વાંચવાનો લહાવો તમે આપો છો એ માટે બધા તરફથી ખુબ આભાર સાથે અભીનંદન. કવી નો પરિચય પણ આપી શકાય તો આપજો.

    Comment by premji bhanushali — March 18, 2008 @ 7:06 pm | Reply

  4. તેમનું એક ભજન સાંભળો -
    http://rankaar.com/?p=269

    Comment by સુરેશ જાની — April 22, 2008 @ 9:17 am | Reply

  5. dear sir,

    tamari sahitya ni seva bahu j vakhanava layak che ! mane kavi dula bhaya kag rachit kag ramayan vanchvani khub j ichcha che to a site uper te mukva apne namra vinanti karu chu.

    apno abhari,

    alakh

    Comment by alakh — July 31, 2008 @ 12:37 am | Reply

  6. મુરબ્બી,

    હું ઘણા વખતથી કવિ દુલાકાગની રચના “તારી શીતળ છાંયલડીમાં સહુને સુવડાવી તુ તપજે તારા સંતાપ એક્લો” ની શોધમાં છું. કાવ્યના શબ્દો મને ક્યાંથી મળી શકે તે જણાવી ાઆભારી કરશો.

    પ્રેમલ ભટ્ટ

    Comment by Premal Bhatt — July 2, 2009 @ 8:46 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.