?
?
?
___________________________
નામ દત્તાત્રેય કાલેલકર
જન્મતારીખ ડિસેમ્બર 1, 1885
જન્મસ્થળ સતારા (મહારાષ્ટ્ર)
અવસાન 1981
માતા રાધાબાઈ
પિતા બાલકૃષ્ણ કાલેલકર
અભ્યાસ મેટ્રિક (1903)
વ્યવસાય દેશસેવા, કેળવણી
જીવન ઝરમર પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું, થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક, 1913- સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ, આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ, 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા; લેખન, 1932 થી સતત દેશનો પ્રવાસ, 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ
પ્રદાન 40 પુસ્તકો
મુખ્ય રચનાઓ જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા વિ.
સન્માન 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.
[...] # કાકા કાલેલકર [...]
Pingback by અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય — November 10, 2006 @ 4:38 pm |
[...] - જીવનઝાંખી [...]
Pingback by 1 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — December 1, 2006 @ 10:49 pm |
તેમના વીશે વીગતવાર લેખ વાંચો -
http://www.aarpar.com/web%20326/pdf/garvagujarati.pdf
સાભાર – ચીરાગ પટેલ
Comment by સુરેશ જાની — January 21, 2008 @ 9:45 pm |
…
તેમના પુસ્તક ‘જીવનનો આનંદ’ માંથી લેવાયેલ બે સુંદર લેખ રીડગુજરાતીમાં વાંચો.
http://www.readgujarati.com/sahitya/?p=1616
..
Comment by Nilesh Vyas — January 22, 2008 @ 1:51 am |