“આવોને પારેવાં, આવો ને ચકલાં,
ચોકમાં દાણા નાખ્યા છે. “
- બાળકાવ્યો 
_________________________
નામ
ગિરજાશંકર ભગવાનજી બધેકા
ઉપનામ
બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
જન્મ
નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)
અવસાન
23 – જૂન , 1939
અભ્યાસ
મેટ્રીક
વ્યવસાય
વકીલાત, શિક્ષણ- કેળવણી
જીવન ઝરમર
- શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
- કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
- ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
- શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
- બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
- સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
મુખ્ય રચનાઓ
- શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું
- બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)
- ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં
સન્માન
- 1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
- 1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક
[...] ગિજુભાઇ બધેકા નો જન્મદિન – 1885 -“આવોને પારેવાં, આવો ને ચકલાં, ચોકમાં દાણા નાખ્યા છે. ” – એક વાર્તા – જીવનઝાંખી [...]
Pingback by 15- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — November 15, 2006 @ 2:33 am |
emanu upnam hatu, “Muchhali Maa”!:)
Comment by Mehul Shah — September 4, 2008 @ 5:21 am |
Gijubhai Badheka was really great gujrati.
Comment by prakash — June 25, 2009 @ 4:31 am |
It has been a great pleasure and honour to me that my grand father Shree Vishnu Prasad Jayntilal Bhatt had an opportunity to work diretly with the Gijubhai Badheka since long.He was one of the senior most desciples of shree Gijubhai.During that period he has visited many places in saurashtra, Gujarat and many states of India.He also had an opportunity to work with Taraben modak,JugatrambhaiDave,Nruhsinhbhai Bhavsar,etc. to name a few in the field of education & social services.
Its my kind suggestion that in this web page many things can be added,so that people from around the world can get the idea of Shree Gijubhai badheka’s pioneering work. My father have some material / phtographs with him if requred we can arranged to send there.
Regards,
Arpan Bhatt
Comment by Arpan H. Bhatt — September 4, 2009 @ 8:42 am |
information
Comment by jyoti — November 12, 2009 @ 11:52 pm |