ગુજરાતી સારસ્વત પરિચય

July 23, 2006

ગુજરાતી પ્રતિભા પરિચય

Filed under: સમાચાર — સુરેશ @ 3:57 am

આજે રવિવાર તા. 23મી જુલાઇ, 2006 ના રોજ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓના જીવન વિશે ટુંક માહિતી આપતો ગુજરાતી પ્રતિભા પરિચય નામનો એક બ્લોગ શરુ કરવામાં આવ્યો છે.

લીંક  -   http://gujpratibha.wordpress.com/

____________________________________ 

સંકલન : -

સુરેશ જાની         અમિત પિસાવાડિયા       ઊર્મિસાગર 

Blog at WordPress.com.