ઈન્દુલાલ યાજ્ઞિક રાજકારણમાં તો ઘણા મોડા પ્રવેશ્યા. પહેલાં તેઓ મુંબઈમાં પત્રકાર હતા. તે દરમ્યાન તેમણે ફિલ્મ લાઈનમાં નસીબ અજમાવેલું. તેમની બનાવેલી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ “પાવાગઢનો પ્રલય” મુંબઈના ઈમ્પિરિયલ સિનેમામાં બે અટવાડિયાં ચાલેલી જે પ્રશંસાપાત્ર ગણાય. … હરીશ દવે

Comment by હરીશ દવે — September 23, 2006 @ 6:48 am |
[...] ઈન્દુલાલ યાજ્ઞિકની જીવન ઝરમર માટે નીચે ક્લિક કરો: ગુજરાતી સારસ્વત પરિચય [...]
Pingback by ઈન્દુલાલ યાજ્ઞિક « મધુસંચય — September 23, 2006 @ 6:51 am |