પંડિત સુખલાલજી
![]()
?
?
?
____________________________
નામ સુખલાલજી સંઘવી
ઉપનામ પંડિત, પ્રજ્ઞાચક્ષુ
જન્મ તારીખ ફેબ્રુઆરી 8, 1880
જન્મ સ્થળ લીમડી
અવસાન માર્ચ 2, 1978
કુટુમ્બ ?
અભ્યાસ જાણીતા વિદ્યાધામ કાશી તથા દરભંગામાં સાહિત્ય તથા વ્યાકરણનો અભ્યાસ. ઉપરાંત ન્યાયશાસ્ત્રમાં પારંગત.
વ્યવસાય અધ્યાપન
જીવન ઝરમર નાની વયે (17 વર્ષે) અંધત્વનો ભોગ બન્યાં છતાં વિદ્યાભ્યાસ જારી રાખ્યો , આજીવન વિદ્યા ઉપાસક, ચિંતન અને મનન.
મુખ્ય રચનાઓ આત્મકથા - મારું જીવનવૃત્ત, જીવનચરિત્ર - ચાર તીર્થંકર, વિવેચન - તત્ત્વાર્થસૂત્ર, ભારતીય તત્ત્વવિદ્યા, આધ્યાત્મવિચારણા, યોગદર્શન વિ. , સંપાદન - પ્રમાણમીમાંસા, વાદમહાર્ણવ – ભાગ 1 થી 6 વિ.
સન્માન માનાર્હ ડી. લિટ. પદવીઓ : 1957- ગુજરાત યુનિવર્સિટી , 1967-સરદાર પટેલ યુનિવર્સિટી , 1959- સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી દર્શન તથા ચિંતન માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 1961- ભારત સરકાર તરફથી વિદ્વત્તા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન 1973- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ,
સાભાર ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ મ. શુકલ - પ્રવીણ પુસ્તક ભંડાર