ગુજરાતી સારસ્વત પરિચય

August 10, 2006

મુનિ જિનવિજયજી

Filed under: દાર્શનિક, ભક્તો / સંતો, સંપાદક — હરીશ દવે @ 11:30 pm

?muni_jinavijayji_1.jpg

?

?

___________________________ 

જન્મ તારીખ            જાન્યુઆરી 27, 1888

જન્મ સ્થળ              રૂપાહેલી (રાજસ્થાન)

અવસાન                 જુન 3, 1971

અભ્યાસ                  યતિશ્રીઓ તથા આચાર્યાશ્રીઓના સત્સગે જૈન ધર્મનો અભ્યાસ

વ્યવસાય                 ધર્મ-માર્ગે લોક શિક્ષણ, સમાજ-જાગૃતિ, સંશોધન, સંપાદન,

જીવન ઝરમર           ગુજરાતના ગૌરવ સમાન પ્રખર પ્રતિભાયુક્ત મુનિ, રુઢિગત આચારોનો ત્યાગ કરી બિન પ્રણાલિગત સાધુજીવન. ત્રિમાસિક “જૈન સાહિત્ય સંશોધક” ના તંત્રી

મુખ્ય રચનાઓ          સંપાદન - પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ 1,2 ;  પ્રાકૃત કથા સંગ્રહ ;  પુરાતન પ્રબંધ સંગ્રહ,

સન્માન                    ભારત સરકાર દ્વારા – પદ્મશ્રી

સાભાર                     ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર

3 Comments »

  1. [...] Posted by સુરેશ જાની on January 27th, 2007 મુનિ જિનવિજયજી નો જન્મદિન   - 1888    -  જીવનઝાંખી [...]

    Pingback by 27 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — January 28, 2007 @ 7:27 am | Reply

  2. [...] જીવનઝાંખી [...]

    Pingback by 3 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 3, 2007 @ 7:57 pm | Reply

  3. [...] Posted by સુરેશ on January 27, 2008 મુનિ જિનવિજયજી નો જન્મદિન   - 1888   ;  રુપાહેલી – રાજસ્થાન -  જીવનઝાંખી [...]

    Pingback by 27 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 27, 2008 @ 2:10 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.