પ્રેમાનન્દ
“પછી સુદામોજી બોલીયા, તને સાંભરે રે ! “
“પવન-ઝપટથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ,
થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળ ગોટાગોટ.”
- સુદામાચરિત
# રચના
___________________________
જન્મ તારીખ : આશરે 1640
જન્મ સ્થળ : વડોદરા
અવસાન : આશરે 1700
કુટુમ્બ : પિતા - કૃષ્ણરામ ભટ્ટ
વ્યવસાય : માણભટ્ટ, આખ્યાનકાર
જીવન ઝરમર : “પ્રેમાનન્દ એટલે એક કવિનું નિરંતર ચાલતું કવિસમ્મેલન !”, ગુજરાતના ગામે ગામે તેમનાં આખ્યાનો ગવાતા
મુખ્ય રચનાઓ : દશમસ્કંધ, સુદામાચરિત, ઓખાહરણ, રુક્મિણીહરણ, નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આહ્યાન, સુધન્વા અખ્યાન, કુંવરબાઇનું મામેરું, શ્રાધ્ધ, હુંડી, રણયજ્ઞ
સાભાર ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ મ. શુકલ - પ્રવીણ પુસ્તક ભંડાર
પ્રેમાનંદના લગભગ બધાંજ આખ્યાનો ખૂબ જ પ્રચલિત હોઇ ગુજરાતમાં
વંચાતાં આવ્યાં છે.નવલરામે કહેલું”પ્રેમાનંદના પેંગડામાં પગ નાખી
શકે એવો કોઇ ગુજરાતી કવિ હજી સુધી પાક્યો નથી”ગૌરવપ્રદ !
મને ઓખાહરણ અને નળાખ્યાન વાંચવાં વધુ ગમે !સુદામાચરિત તો
અભ્યાસકાળમાં વાંચીને શીખેલું.એક રસમાંથી બીજામાં સાહજિક રીતે જ
પ્રવેશવાની એની શક્તિ ઉપર વારી જવાય !આભાર સુરેશભાઈનો !
Comment by manvant — August 15, 2006 @ 3:06 am
When,
We talked of our High School and First year of Of Gujarat Collage of 1959-60,
I was singing,
….Tane Sanbharere ?
Mane nanpanani reet hajee nav visare re…….
Dear Suresh Say Hello to Your Daughter and Son in Law.
When, you visit Malden Stay with your friend Rajendra.
Comment by Rajendra Trivedi,M.D. — September 12, 2006 @ 2:58 pm
I was trying to find this Kavya of Premanand: Pachhi Samariyaji Boliya tane sambhre re, Haji nanpana ni Preet mane kem visrere.In August 14, issue I came across this filed by Suresh. I am however disappointed that eventhough I clicked the kavya, it did not come up. Can you please do something to send this and also one more “Gujare je seere tare, Jagatno Nathte sehje”
Anxiously awaiting,
Narendra Amin
Comment by Narendra Amin — February 24, 2008 @ 8:30 pm
If anyone has this kavya
Pachi samalyaji boliya re tane sambhare re
mari nanpan ni preet mane kem visare re
then please email it to me. Please email or post it here. Thank you so much.
It is so rare that I found it here. Studied it in school and used to sing it a lot. I am thrilled that some people still remember it.
Comment by Jairaj — June 25, 2008 @ 1:06 am
Can someone please post the kavya
Haji nanapana ni preet please ?
I have been looking for it for a long time.
Many thanks
Comment by Jairaj — June 25, 2008 @ 1:14 am