ગુજરાતી સારસ્વત પરિચય

August 19, 2006

કાન્તિ ભટ્ટ

Filed under: પત્રકાર, વર્ણનકાર — સુરેશ @ 12:23 pm

kanti_bhatt_1.jpg “ડોશી નવરી પડે એટલે દળવા બેસી જાય,
એમ હું લખવા બેસી જઉં છું”
”મારી જાતને પીરસણિયો અથવા પોસ્ટમેન માનું છું.”
“મારો આત્મા ભટકતો હોય તેવું લાગે છે.”
 #  મુલાકાત

____________________________

ઉપનામ

24 જેટલા (!) , પૌલોમી, શશીધર સરોજ, નીલેશ કંપાણી, પ્રેમ ભાટીયા, ડો. શ્યામ વેદ , બચુમામા , મેહુલ ભટનાગર , સિધ્ધાર્થ શાહ , ચન્દ્રગુપ્ત મૌર્ય, મયૂરી શાહ વિ.

જન્મ

15 જુલાઇ – 1931 સચરા – ભાવનગર ; વતન – ઝાંઝમેર

કુટુમ્બ

માતા - પ્રેમ કુંવર બેન ; પિતા - હરગોવિન્દભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનો, 1965 (?) પ્રથમ લગ્ન રંજન સાથે, 1977 – છૂટાછેડા , 1979- 26 વર્ષ નાની શીલા સાથે બીજા લગ્ન ; પુત્રી – શક્તિ ફ્લોરીડામાં ભણે છે

અભ્યાસ

1952- બી. કોમ. - એમ. એસ. યુનિ. વડોદરા

વ્યવસાય

સ્નાતક થયા બાદ થોડોક વખત ભાવનગર મ્યુનિ. માં નોકરી, તબિયત બગડતાં 1954- ઉરૂલી કાંચન આશ્રમમાં સેવક તરીકે ; 9 વર્ષ પીનાંગ - મલાયેશીયા માં કાકા સાથે વેપારમાં , 1966 થી - પત્રકાર

મૂખ્ય કૃતિઓ

?

જીવન ઝરમર

મહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ‘ ઝણકાર’ ના તંત્રી, 1955 બાદ- સાત વખત ભારત થી મલાયેશીયા સ્ટીમરમાં મુસાફરી ; 1966 થી મુંબાઇમાં પત્રકારત્વ, 1967 - ‘વ્યાપાર’માં સબ એડીટર, પછી ચિત્રલેખા, મુંબાઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા વિ. ઘણા મેગેઝીનોમાં લખાણ, 1977- કેન્યામાં થોડો વખત કામ, લેખનની શરૂઆત ટૂંકી વાર્તાથી ; ટૂંકા વાક્યો તેમની વિશેષતા, અભણ પણ વાચાળ માતા અને શીઘ્ર કવિ પિતાની અસર તેમની શૈલીમાં, પી.ડી. ઓસ્પેન્સ્કી ના પુસ્તક “ The psychology of man’s possible evolution” ની જીવન પર ઘણી અસર ; અનેક વિષયો પર લખેલું છે ;  તેમણે લીધેલા ઇન્ટરવ્યુ ન વાંચ્યા હોય તેવો ભાગ્યે જ કોઇ ભણેલો ગુજરાતી હશે ; અન્વેષણાત્મક પત્રકારિત્વ ( Investigative Jounalism) માં તેમનું મહાન પ્રદાન   

સન્માન

75 મી વર્ષગાંઠે જુલાઇ - 2006 માં મુંબાઇમાં જાહેર સન્માન

સાભાર

મનીષા જોશી- રિડીફ.કોમ, મહેન્દ્ર ઠાકર

9 Comments »

  1. suresh bhai,
    cong. for this excellent work.
    i sent him your draft, no sooner i hear from him i will inform you.
    i have sent him link too. but right now he is very busy as to prepare for his tour to usa.

    Comment by mahendra thaker — August 20, 2006 @ 3:17 am

  2. Hope, you will give the Address, Tel.No. and eMail ID of all after taking their concent..
    Uttam and Madhu
    Currently at:
    405-Best Western Motel,
    285- Commerce Drive,
    Fort Washington-PA-19034
    Phone No.215-542-7930-Ext.405

    Comment by Uttam Gajjar — August 20, 2006 @ 4:12 am

  3. dear sureshbhai

    im a great fan of Shree Kanti Bhatt
    please provide me the link or email address of kantibhai… i will be really thankful to you

    nilesh

    Comment by nilesh — August 28, 2006 @ 6:15 am

  4. Sureshbhai,

    Pl.provide me a address of shri Kantibhatt.

    Thanks

    nitin

    Comment by Nitin — September 8, 2006 @ 11:44 am

  5. [...] # કાન્તિ ભટ્ટ [...]

    Pingback by અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય — November 10, 2006 @ 4:38 pm

  6. Kantibhai,

    Impressed with your carrier. Was fortunate to meet you personally @ World Gujarati Conference in NJ. this year., gave you a complimentary book of my cartoons ” Ame American Amdavadi” ( you asked for it!!!) to you. Don’t you forgetting something? How can you even miss to acknowledge that? Or are we in the same boat like others as I anticipated?

    Mahendra.

    Comment by Mahendra Shah — November 12, 2006 @ 8:57 pm

  7. namaste sir,
    hu tamne malva magu chhu. mare khub urgent kam chhe. so pl pl call me on this no. 9377015145. gujarat

    Comment by jitendra — April 4, 2007 @ 8:55 am

  8. namaste sir,
    hu tamne malva magu chhu. mare khub urgent kam chhe. so pl pl call me on this no. 9377015145. gujarat……….

    Comment by jitendra — April 4, 2007 @ 8:56 am

  9. Hello owner,
    Mane pan kanti bhatt nu email-id joie chhe? Please mane mail karsho??

    Comment by Lajja — May 5, 2008 @ 11:26 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.