વિદ્યાગૌરી નીલકંઠ
જન્મ
જૂન 1, 1876 - અમદાવાદ
અવસાન
ડિસેમ્બર 7, 1958
કુટુમ્બ
લગ્ન 1899 - સાક્ષર રમણભાઈ નીલકંઠ સાથે ; સંતાન - જાણીતાં લેખિકા વિનોદિની નીલકંઠ
અભ્યાસ
બી. એ. - અમદાવાદ
વ્યવસાય
લેખન, સ્ત્રી-ઉત્કર્ષ પ્રવૃત્તિઓ
જીવન ઝરમર
ગુજરાતના પ્રથમ સ્ત્રી સ્નાતક ; રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓને સન્માન અપાવવા પ્રયત્નો કર્યા; ગુજરાત વિદ્યાસભાના મંત્રી (1928-58); ગુજરાતી સાહિત્યપરિષદના વડોદરા સંમેલનના પ્રમુખ
મુખ્ય રચનાઓ
ચરિત્રાત્મક - ફોરમ ; નિબંધ સંગ્રહ - નારીકુંજ, જ્ઞાનસુધા
[...] નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. રમણભાઈ નીલકંઠ જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા. [...]
Pingback by રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ) « મધુસંચય — September 24, 2006 @ 3:46 am
[...] પત્ની – પ્રથમ પત્ની હંસવદન (નાની ઉંમરે મૃત્યુ), બીજાં લગ્ન # વિદ્યાગૌરી સાથે (1887) [...]
Pingback by રમણભાઈ નીલકંઠ « ગુજરાતી સારસ્વત પરિચય — September 26, 2006 @ 5:45 pm
[...] વિદ્યાગૌરી નિલકંઠ ની પૂણ્યતિથી - 1958 - જીવનઝાંખી [...]
Pingback by 7 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — December 7, 2006 @ 1:04 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 1 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 3, 2007 @ 7:50 pm
[...] Posted by સુરેશ on December 7, 2007 વિદ્યાગૌરી નિલકંઠ ની પૂણ્યતિથી - 1958 - જીવનઝાંખી [...]
Pingback by 7 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — December 6, 2007 @ 8:08 pm