નામ
દાવર સાહેબ (પ્રોફેસર ફિરોઝ દાવર)
જન્મ
નવેમ્બર 16 - 1892 ; અહમદનગર
અવસાન
ફેબ્રુઆરી 3 - 1978
અભ્યાસ
1912 બી. એ. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ; 1914 એમ. એ.
વ્યવસાય
અધ્યાપન
જીવન ઝરમર
અહમદનગરથી ગુજરાત આવી અભ્યાસ; 1920-47 ગુજરાત કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીના પ્રધ્યાપક; પછી એલ. ડી. આર્ટ્સમાં અંગ્રેજી વિભાગના વડા; વિદ્યાર્થીઓમાં અદભુત ચાહના મેળવી ; ગુજરાતના શિક્ષણક્ષેત્રે તેજસ્વી ઋષિ સમા, વિદ્યાર્થીઓના હૃદયમાં અનોખું સ્થાન પામનાર મેધાવી પ્રોફેસર
મુખ્ય રચનાઓ
જરથુષ્ટ્ર દર્શન, મૃત્યુ ઉપર મનન
સન્માન
ગુજરાત યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ. ની પદવી