ગુજરાતી સારસ્વત પરિચય

September 5, 2006

ભુપત વડોદરિયા

bhupat_vadodariya.jpg

“આમ તો માણસની જિંદગી એ પણ એક મોટા નાળિયેર જેવી જ નથી? અંદર શું છે, એનો અંદાજ કોઇને આવી શકતો નથી.”

# વેબ સાઇટ

__________________________ (more…)

વિશ્વ ગુજરાતી સમ્મેલનમાં મુશાયરો

Filed under: સમાચાર — સુરેશ @ 2:19 pm

            wgc06_adil.jpg 

2 સપ્ટેમ્બર – 2006 ન્યુ જર્સીમાં વિશ્વ ગુજરાતી સમ્મેલનમાં એક કવિ સમ્મેલન યોજાયું હતું. ચિક્કાર હોલમાં 100 માણસોને ઊભા રહેવું પડ્યું હોય તેવા આ કવિ સમ્મેલનમાં જાણીતા અને લાડીલા ઘણા કવિઓએ તેમના કાવ્યો અને ગઝલોનો રસાસ્વાદ કરાવ્યો હતો. ખાસ કરીને શ્રી. આદિલ મન્સુરીની નવી રચનાઓ શ્રોતાઓની આંખ ભીંજવી ગઇ હતી. આનું સંચાલન ગુજરાત ટાઇમ્સના શ્રી. હસમુખ બારોટે કર્યું હતું.  

           

મનસુખલાલ ઝવેરી

Filed under: અનુવાદક, કવિ, વિવેચક, વ્યાકરણ, સંપાદક — હરીશ દવે @ 4:49 am

mansukh_jhaveri_1.jpg

# “ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,  

દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.”

-

_____________________________ (more…)

Blog at WordPress.com.