“આજ સંતપ્ત હું, ભાવથી સિક્ત ના,
આજના જેટલો હું કદી રિક્ત ના.”
” આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.”
______________________
જન્મ
માર્ચ 7 - 1916; મસ્તુપુરા (વડોદરા)
અવસાન
ફેબ્રુઆરી 28 – 1993; અમદાવાદ
કુટુમ્બ
- માતા – નર્મદાબહેન; પિતા – મણિશંકર દવે
- પત્ની – પ્રથમ જાસુદબહેન, બીજાં ચંદનબહેન
અભ્યાસ
- પ્રાથમિક- મસ્તુપુરા, કુકરવાડા
- માધ્યમિક – વડોદરા
- 1938- મેટ્રિક
વ્યવસાય
- શરૂઆતમાં સસ્તુ સાહિત્યઘરમાં
- પછી ‘નવજીવન’માં પ્રૂફરીડર
- નવજીવનના ‘લોકજીવન’નું સંપાદન;
જીવન ઝરમર
- કિશોરાવસ્થાથી કાવ્યસર્જન
- પરંપરા સાથે અનુસંધાન જાળવી રચનાઓ કરતા કવિ
- ગાંધીમૂલ્યોના સન્નિષ્ઠ તરફદાર
- પ્રૌઢ સાહિત્યના નિર્માણમાં નોંધપાત્ર ફાળો
- બાલમુકુન્દ અને વેણીભાઇ ‘સારસ્વત સહોદરો’
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો – પરિક્રમા, કુંતલ
- બાલકાવ્યો – સોનચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયાં
- વ્યક્તિ ચિત્રો - ઘટમાં ગંગા
[...] કવિ બાલમુકુંદ દવેની જીવનઝાંખી અહીં વાંચો. [...]
Pingback by જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ દવે « ઊર્મિનો સાગર — October 1, 2006 @ 4:31 am |
Another poem
http://www.utkarsh.org/blog/?p=50
Comment by સુરેશ જાની — December 22, 2006 @ 9:15 pm |
[...] # કવિ પરિચય. [...]
Pingback by હિના - બાલમુકુન્દ દવે. Balmukund Dave. « અમીઝરણું… — January 1, 2007 @ 10:53 pm |
તેમનુ એક સુંદર ગીત માણો અહીં…
http://amitpisavadiya.wordpress.com/2007/01/01/heena-balmukund-dave/
અમીઝરણું…
Comment by Amit pisavadiya — January 1, 2007 @ 10:56 pm |
તેમનુ એક સુંદર ગીત માણો અહીં…
http://shivshiva.wordpress.com/2007/02/18/po-yanee-7/
Comment by સુરેશ જાની — February 19, 2007 @ 1:50 am |
એમનો પરિચય આજે વાંચ્યો.
આભાર
Comment by shivshiva — February 19, 2007 @ 1:57 am |
[...] જીવનઝાંખી [...]
Pingback by 7 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — March 8, 2007 @ 12:59 am |
Read a poem
http://www.forsv.com/guju/?p=479
Comment by સુરેશ — June 6, 2007 @ 8:58 pm |