ગુજરાતી સારસ્વત પરિચય

September 8, 2006

વિનોદ ભટ્ટ

vinod_bhatt.jpg” ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા ત્યાં સુધી તેમને ચાર્લી ચેપ્લીનનું નામ ખબર ન હતું…. આ વાત જાણી કો’ક વિદ્વાને કહ્યું કે … ‘ગાંધીજીનું જ્ઞાન અધૂરું ગણાય.’
- અધૂરું જ તો વળી. “

# રચના

__________________________

જન્મ

14 જાન્યુઆરી - 1938, નાંદોલ

કુટુંબ

પિતા - જશવંતલાલ

અભ્યાસ

બી.એ., એલ.એલ.બી.

વ્યવસાય

આવકવેરા સલાહકાર, પત્રકાર.

કૃતિઓ 

  • હાસ્ય - કેટલીક હાસ્ય રચનાઓ, પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદભટ્ટની અરહસ્ય કથાઓ, વિનોદભટ્ટના પ્રેમપત્રો, સુનો ભાઇ સાધો આંખ આડા કાન, નરો વા કુંજરો વા, વિનોદવિમર્શ
  • ચરિત્ર -  નર્મદ, સ્વપ્નદ્રષ્ટા મુનશી, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે, કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન
  • સંપાદન -  શ્ર્લીલ અશ્ર્લીલ, ગુજરાતી હાસ્યધારા, હાસ્યાયન, સારાં જહાં હમારા, શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ [  જ્યોતિન્દ્ર દવે, ચિનુભાઇ પટવા, તારક મહેતા, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ ] ; હાસ્યમાધુરી [ બંગાળી, મરાઠી, ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, વિદેશી ]
  • હિન્દી - દેખ કબીરા રોયા, સુના અનસુના, બૈતાલ છબ્બીસી

સન્માન

કુમાર ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક.

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.