કેશવ હર્ષદ ધ્રુવ
-
-
-
___________________________
ઉપનામ
વનમાળી
જન્મ
ઓક્ટોબર - 17, 1859; બહિયલ (તા. દહેગામ વડોદરા)
અવસાન
માર્ચ - 13, 1938, અમદાવાદ
કુટુમ્બ
- માતા – રેવાબાઈ ; પિતા – હર્ષદરાય
- પત્ની – ચતુરલક્ષ્મી
અભ્યાસ
- 1876- મેટ્રિક
- 1882- બી. એ. એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ
વ્યવસાય
1882 - અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં સંસ્કૃત શિક્ષક ભુજ આલ્ફ્રેડ કોલેજમાં હેડ માસ્ટર કચ્છ મહારાજાના કુંવરના શિક્ષક અમદાવાદ ભરૂચ નડિયાદમાં શિક્ષક 1915-1934 ગુજરાત કોલેજમાં પ્રાધ્યાપક
જીવન ઝરમર
- 1907- મુંબાઈની બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- સંસ્કૃત સાહિત્યની યાદગાર રચનાઓનો અનુવાદ કરી તેને લોક ભોગ્ય બનાવ્યું
મુખ્ય રચનાઓ
- વિવેચન - સાહિત્ય અને વિવેચન , વાગ્- વ્યાપાર, વનવેલી છંદ , મુગ્ધાવબોધ
- સંશોધન - ભાલણ કૃત કાદંબરી , પંદરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય, અનુભવ બિન્દુ
- અનુવાદ - મેળની મુદ્રા ( મુદ્રા રાક્ષસ) , અમરુશતક, ગીત ગોવિંદ, પરાક્રમની પ્રસાદી ( વિક્રમોર્વશીયમ્ ), સાચું સ્વપ્ન ( સ્વપ્ન વાસવ દત્તા) , મધ્યમ વ્યાયોગ
સન્માન
અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’ નો ખિતાબ
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન.
[...] કેશવ હર્ષદ ધૃવનો જન્મદિન - 1859 : બહિયલ, દહેગામ ( જિ. વડોદરા) - જીવનઝાંખી [...]
Pingback by 17- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — October 17, 2006 @ 4:08 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 13 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — February 15, 2008 @ 5:50 am