ગુજરાતી સારસ્વત પરિચય

September 23, 2006

નંદશંકર મહેતા

Filed under: અનુવાદક, નવલકથાકાર — હરીશ દવે @ 11:30 pm

nandshankar_mehta_1.jpg” માધવના વેદાંતી ભાઇઓ”

- ‘ કરણ ઘેલો’ નું એક પ્રકરણ

-

-

_____________________________ 

નામ

નંદશંકર તુળજાશંકર મહેતા

જન્મ

એપ્રિલ - 21, 1835

અવસાન

જુલાઈ – 17, 1905

કુટુમ્બ

  • માતા – ગંગાલક્ષ્મી ; પિતા – તુળજાશંકર
  • પત્ની – નંદગૌરી , 1855

અભ્યાસ

મેટ્રિક – સુરત

વ્યવસાય

  • 1855 – 1858   શિક્ષક
  • 1867 સુધી – અંગ્રેજી સ્કૂલના હેડમાસ્ટર અને ટ્રેઈનિંગ સ્કૂલના આચાર્ય
  • 1870-71 ધંધુકામાં મામલતદાર
  • 1872 – દેવગઢ બારિયાના આસિસ્ટંટ પોલિટિકલ એજંટ
  • 1875 - લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ એજંટ
  • 1877 - કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર

જીવન ઝરમર

  • સુરત તથા અંકલેશ્વરની કાયાપલટનાં કાર્યો કર્યાં
  • 1890 માં સુરત આવી નિવૃત્ત જીવન , પછી નાની મોટી પ્રવૃત્તિઓ કરી
  • તેજસ્વી વ્યક્તિત્વ અને ગુજરાતના પ્રથમ સુધારકોમાંના એક
  • સુરતના 3 ‘નન્ના’ માંના એક ( નર્મદ/ નવલરામ/ નંદશંકર ) 

મુખ્ય રચનાઓ

  • નવલકથા – કરણઘેલો –  ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા
  • ઉપરાંત કેટલાક લેખ તથા અનુવાદ

સન્માન

1877 - સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ‘રાવ બહાદુર’ નો ખિતાબ

No Comments Yet »

  1. [...] ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના સર્જક નંદશંકર દુર્ગારામ મહેતાજીના સાથી. નંદશંકરે મહેતાજીના સુધારાના કાર્યોમાં સાથ આપ્યો. [...]

    Pingback by દુર્ગારામ મહેતાજી « મધુસંચય — October 21, 2006 @ 2:01 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.