” કેટલાક માણસો સુક્કા ઘાસ જેવા હોય છે. તેઓ ભારામાં બંધાઇ શકે છે, ભેંસનો આહાર બની શકે છે અને ઝટ ઝટ બળી શકે છે, પરંતું ભીંજાઇ નથી શકતા. ગમાણમાં પડેલા સુક્કા ઘાસને ભારે નિરાંત હોય છે; ભેજ વગરના હોવાની નિરાંત . ધ્રુવ પ્રદેશના બરફને નિરાંત હોય છે, નહીં વહેવાની નિરાંત.”
# ” ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું .
દરિયાની ભુરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું ! “
# રચના
________________________________ (more…)

