#
“ વળાવી બા આવી, નિજ સકળ સંતાન ક્રમશઃ,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.”
______________________
નામ
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
ઉપનામ
ઉશનસ
જન્મ
28-9-1920 , સાવલી – વડોદરા
અભ્યાસ
- એમ.એ.
વ્યવસાય
- વલસાડ આર્ટ્સ કોલેજમાં આચાર્ય
જીવન ઝરમર
- વિપુલ અને વિવિધ કવિતાઓ
- બ.ક.ઠા. પછી ઘણાં સોનેટ આપ્યાં છે.
સન્માન
- 1972 – રણજિતરામ સુવર્ણચંદ્રક
- 1963-67 - નર્મદ સુવર્ણચંદ્રક *
- સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ @
- શ્રી અરવિંદચંદ્રક +
મુખ્ય રચનાઓ
- કવિતા – પ્રસૂન, તૃણનો ગ્રહ * , અશ્વત્થ @, વ્યાકુળ વૈષ્ણવ +, ભારતદર્શન, , રૂપના લય, આરોહ અવરોહ
- વિવેચનો – બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો
- પ્રવાસ – પશ્ચિમી દેશોનો પ્રવાસ
- જીવનચરિત્ર – સદ્ માતાનો ખાંચો
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
[...] -ઉશનસ્ – જીવન ઝાંખી [...]
Pingback by કિતાબોમાં -ઉશનસ્ « કવિલોક / Kavilok — October 4, 2006 @ 9:34 pm |
[...] – ઉશનસ્ - જીવન ઝાંખી [...]
Pingback by વળાવી બા આવી -ઉશનસ્ « કવિલોક / Kavilok — October 4, 2006 @ 9:35 pm |
[...] + ‘ ઉશનસ્ ‘ ની જીવન ઝાંખી જાણવા અહી ક્લીક કરો. [...]
Pingback by એ જિંદગી - નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ (28-09-1920) « અમીઝરણું… — October 5, 2006 @ 5:52 pm |
[...] શ્રી ઉશનસ્ નાં તાજમહાલ પરનાં બે કાવ્યો [...]
Pingback by “મુમતાજમાં ભળી જતો લહું શાહજહાઁને !” « NET-ગુર્જરી — October 25, 2007 @ 4:30 am |
dear sir
i am B.Ed student , for my project i need the photos of kavi natvarlal Pandya’s award function ceramonies.
shankar vaghat
mob.9824531826
Comment by we required photos which had shouted at the ceramany of kavi natavarlal pandya's award — January 14, 2009 @ 3:24 am |