“લખીએ રે! હરિવરને કાગળ લખીએ રે! “
“અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!”
“અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.”
_________________________
જન્મ
મે 31 - 1934, સુરત
કુટુમ્બ
- માતા – હીરાબહેન; પિતા – હરગોવિંદભાઈ
- પત્ની – જ્યોતિબહેન
અભ્યાસ
બી.એ.
વ્યવસાય
પત્રકારત્વ, લેખન
જીવન ઝરમર
- 1953 – કપડવંજ ખાતે લગ્ન
- આજન્મ પત્રકાર
- વર્તમાનપત્રો, સામયિકોમાં લેખો
મુખ્ય રચનાઓ - 30 થી વધુ પુસ્તકો
- કવિતા – સંભવ, છન્દો છે પાંદડાં જેનાં, ઉજાગરો
- નવલકથા – અસૂર્યલોક@, ઊર્ધ્વમૂલ+, સમયદ્વીપ, આરતી અને અંગાર, વીતી જશે આ રાત?, રિક્તા
- નવલિકા – દીપ સે દીપ જલે* , હૃદયદાન ં, રાતરાણી, છિન્ન ભિન્ન , અડાબીડ, વ્યર્થ કક્કો – છળ બારાખડી, તમને ફૂલ દીધાનું યાદ
- નિબંધ – શબ્દાતીત, બિસતંતુ
- જીવન ચરિત્ર – સરળ શાસ્ત્રીજી
- હાસ્ય લેખો – નિર્લેપ ( ચાર ભાગ )
- અનુવાદ – સાત યુગોસ્લાવ વાર્તાઓ. આષાઢનો એક દિવસ
- સંપાદન – શ્વાસ ઉચ્છ્વાસ , ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ; છેલ્લા 25 વર્ષનું ગુજરાતી પત્રકારિત્વ
સન્માન
- નવચેતન ચંદ્રક
- કુમાર પારિતોષિક
- રણજિતરામ ચંદ્રક
- મુંબાઇ સરકારનું પારિતોષિક *
- ગુજરાત સરકારનો પુરસ્કાર ં
- ગોવર્ધનરામ એવોર્ડ +
- સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર @
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.
[...] – ભગવતીકુમાર શર્મા [...]
Pingback by તુલસીપર્ણ - ભગવતીકુમાર શર્મા « કવિલોક / Kavilok — October 8, 2006 @ 5:50 pm |
[...] # ભગવતીકુમાર શર્મા [...]
Pingback by અનુક્રમણિકા - ભ « ગુજરાતી સારસ્વત પરિચય — November 15, 2006 @ 4:48 am |
[...] ભગવતીકુમાર શર્મા ( કવિ પરિચય ) : સાંભળો [...]
Pingback by હરિવરને કાગળ- ભગવતીકુમાર શર્મા « અંતરની વાણી — January 30, 2007 @ 11:59 am |
તેમની બીજી ભક્તિરસની રચનાઓ માણો –
http://antarnivani.wordpress.com/tag/%e0%aa%b8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%95/%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/
Comment by Suresh Jani — February 1, 2007 @ 4:31 pm |
તેમનો એક હાસ્ય લેખ વાંચો –
http://www.readgujarati.com/sahitya/?p=555
Comment by Suresh Jani — February 1, 2007 @ 4:36 pm |
બીજાં ગીતો ( અને સાંભળી પણ શકશો )
http://tahuko.com/?cat=29
Comment by Suresh Jani — February 1, 2007 @ 4:37 pm |
બીજી એક હાસ્ય રચના
http://rdgujarati.wordpress.com/2006/07/28/kabat-hindolo/
Comment by Suresh Jani — February 1, 2007 @ 4:44 pm |
[...] કવિ પરિચય [...]
Pingback by હરિરસનું ચોમાસું - ભગવતીકુમાર શર્મા, Bhagwatikumar Sharma « અંતરની વાણી — February 2, 2007 @ 11:14 am |
New to coomputer. FIRST TIME OH THIS WEB SITE IENJOYED LISTENING TO BHAGVATIKUMARSHARMAS KAVYA.BEST WISHES TO THE KAVI.CHANDRAVADAN
Comment by Dr. Chandravadan Mistry — April 10, 2007 @ 9:02 pm |
[...] જીવનઝાંખી [...]
Pingback by 31 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 31, 2007 @ 3:45 am |
[...] માટે આદરણીય, વયોવૃધ્ધ કવીઓ શ્રી. ભગવતીકુમાર શર્મા અને શ્રી. રતીલાલ ‘અનીલ ‘ ની પરવાનગી [...]
Pingback by એક સમાચાર « કવીલોક — July 17, 2007 @ 2:34 pm |
[...] કવી પરીચય [...]
Pingback by હરીરસનું ચોમાસું - ભગવતીકુમાર શર્મા « કવીલોક — July 17, 2007 @ 2:35 pm |
[...] ગુજરાતી સારસ્વત પરિચય [...]
Pingback by જન્મદિન મુબારક: ભગવતીકુમાર શર્મા « Funngyan.com (તડાફડી) — May 30, 2008 @ 9:50 pm |