# “ નાવિક વળતો બોલિયો , સાંભળો મારા સ્વામ.
સાથ સહુ કો નાવે બેસો, નહીં બેસાડું રામ,” _______________________
જીવન કાળ - 15 મી સદી ઉત્તરાર્ધ
જીવન ઝરમર
- આખ્યાનકાર, પદ કવિ અને અનુવાદક
- આખ્યાનને કડવાબધ્ધ રૂપે રજુ કરનાર પ્રથમ કવિ
મુખ્ય રચનાઓ
- નળાખ્યાન, જાલંધર આખ્યાન, વિ. દસેક જેટલાં આખ્યાનો
- રામ બાલ ચરિત, દશમ સ્કંધ વિ. ભક્તિપદો
- બાણભટ્ટ રચિત સંસ્કૃત ગદ્યકૃતિ ‘કાદંબરી’નો રસાવહ અનુવાદ