ગુજરાતી સારસ્વત પરિચય

October 20, 2006

દુર્ગારામ મહેતાજી

Filed under: ડાયરી, શિક્ષણ — હરીશ દવે @ 3:19 am

નામ

દુર્ગારામ મંછારામ  દવે

જન્મ

25 – ડીસેમ્બર , 1809 ; સુરત

અવસાન

1876

અભ્યાસ

મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ

વ્યવસાય

શિક્ષણ

જીવન ઝરમર

  • નર્મદથી પણ અગાઉની પેઢીના સારસ્વત  
  • 1826 - સુરતમાં ગુજરાતી નિશાળ શરૂ કરી.
  • 1844 -  મિત્રો સાથે ‘માનવધર્મ સભા’ની સ્થાપના

મુખ્ય રચનાઓ

ગુજરાતી ભાષાની પ્રથમ રોજનીશી પ્રકારની રોજિંદી નોંધ. જો કે ઘણી ખરી નોંધ આગમાં નાશ પામી.

2 Comments »

  1. [...] દુર્ગારામ મહેતાજી (1809-1876) ગુજરાતના પ્રથમ શિક્ષક-સમાજસેવક. [...]

    Pingback by દુર્ગારામ મહેતાજી « મધુસંચય — October 21, 2006 @ 2:01 am | Reply

  2. [...] -  જીવનઝાંખી [...]

    Pingback by 25 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — December 24, 2007 @ 2:05 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.