ગુજરાતી સારસ્વત પરિચય

October 22, 2006

નટવરલાલ પ્ર.બુચ

Filed under: હાસ્યલેખક — સુરેશ @ 12:22 pm

“મેં હોટેલો મહીં જઈ જઈ પેય કૈં ચાખી જોયાં,

”જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
એમાં થઇ શું ગયું?”

#  રચના - 1 -   :   - 2 -

_______________________

જન્મ

21 ઓક્ટોબર -  1906 ,

અવસાન

જાન્યુઆરી 9 - 2000, અમદાવાદ

વ્યવસાય

  • નાનાભાઇ ભટ્ટની સંસ્થાઓમાં નિયામક

જીવન ઝરમર

  • જણીતા હાસ્યકવિ, હાસ્ય લેખક - ખાસ કરીને પ્રતિકાવ્યોના સર્જક
  • ખુદ જ્યોતિન્દ્ર દવે એ એમને ઉત્તમ હાસ્યકાર કહીને નવાજ્યા હતા.

મુખ્ય રચનાઓ

  • રામ રોટી -  ભાગ ૧,૨,૩. , બનાવટી ફૂલો, છેલ વેલ્લું,  હળવાં ફુલ,  કાગળનાં કેસુંડાં , વિ.

 સન્માન

  • ૧૯૮૯ - ગુ.સાહિત્ય પરિષદનું  સ્વ. જ્યોતિન્દ્ર દવે હાસ્ય-પારિતોષિક
  • ૧૯૯૬ - ’દર્શક’ -શિક્ષણ એવોર્ડ  

સાભાર

શ્રી. જુગલ કિશોર વ્યાસ

2 Comments »

  1. [...] - જીવનઝાંખી [...]

    Pingback by 21- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — October 22, 2006 @ 12:58 pm

  2. [...] -  જીવનઝાંખી [...]

    Pingback by 9 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 9, 2008 @ 2:09 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.