ગુજરાતી સારસ્વત પરિચય

October 24, 2006

રત્નો

Filed under: કવિ, ભક્તો / સંતો — સુરેશ @ 9:29 pm

“ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ;
હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.


વેરી વિધાતાએ લખ્યો, વ્હાલા તણો રે વિજોગ;
‘રત્ના’ના સ્વામી શામળા, આવી કરો રે સંજોગ.”

# રચના

________________________________________

નામ

 રત્નો ભાવસાર

કાર્યકાળ

18મી સદી પૂર્વાર્ધ

વ્યવસાય

ભક્ત કવિ

મુખ્ય રચનાઓ

  • પ્રેમલક્ષણા ભક્તિના પદકવિ
  • મહિના - બારમાસી પદો, દાણલીલા

3 Comments »

  1. [...] - રત્નો     :      પરિચય [...]

    Pingback by અષાડ- રત્નો « કવિલોક / Kavilok — October 24, 2006 @ 9:31 pm

  2. [...] ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ; હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ. (રત્નો) [...]

    Pingback by ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… « સહિયારું સર્જન — March 2, 2007 @ 9:31 am

  3. “ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ;
    હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.

    આખી રચના વાંચો -

    http://amitpisavadiya.wordpress.com/2007/03/04/fagan-ratno/

    Comment by Suresh Jani — March 6, 2007 @ 4:08 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.