“ રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા.
ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એ અવતાર હતા.
એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્નું નહોતું,
પણ એક જીવંત વ્યક્તિ હતી.”
–કનૈયાલાલ મુનશી
# તેમના જીવન વિશે એક લેખ વાંચો -
નામ
રણજિતરામ વાવાભાઇ મહેતા
જન્મ
ઑક્ટોબર 25, 1881 – સૂરત
અવસાન
જૂન 4, 1917
અભ્યાસ
- બી. એ.
વ્યવસાય
- સંશોધન, સાહિત્યસેવા
જીવન ઝરમર
- ‘ગુજરાત સાહિત્ય સભા’ ના સ્થાપકોમાંના એક
- ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સ્થાપકોમાં અગ્રણી
મુખ્ય રચનાઓ
- રણજિતકૃતિ સંગ્રહ(1921)
- નિબંધ: રણજિતરામના નિબંધો(1923)
- સંશોધન: લોકગીત(1922)
- રણજિતરામ ગદ્યસંચય ભા.1,2 (1982, ઉપરનાં ત્રણે અપ્રાપ્ય પુસ્તકો તથા શેષ અપ્રગટ લખાણોનો સંચય)
સન્માન
તેમની યાદમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ સુવર્ણચન્દ્રક અપાય છે.
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
[...] જીવનઝાંખી [...]
Pingback by 25 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — October 28, 2006 @ 6:17 am |