” કાચબો કહે છે કાચબીને, તું રાખની ધારણ ધીર;
આપણને ઉગારશે વ્હાલો, જુગતેશું જદુવીર “
# રચના
___________________________________
જન્મ
1785
અવસાન
1825
જીવન ઝરમર
- જ્ઞાનમાર્ગી કવિ
- પદોમાં સદ્ ગુરુ મહિમા, સંસારનું મિથ્યાપણું, ઢોંગીઓ પર પ્રહાર, અભેદનો અનુભવ, જ્ઞાન, વૈરાગ્ય વિ. વિષયો ધરાવતી રચનાઓ
- ભોજાના ચાબખા પ્રખ્યાત છે
મુખ્ય રચનાઓ
- પોણા બસો જેટલાં પદો, આરતી, તિથિ, ધોળ, ભજન, મહિના, વાર
- ચેલેય્યા આખ્યાન, ભક્તમાળ, બાવનાક્ષરી જેવી લાંબી રચનાઅઓ
સાભાર
ગૂર્જર કાવ્ય વૈભવ – અમૃતપર્વ યોજના