ગુજરાતી સારસ્વત પરિચય

November 14, 2006

કુન્દનિકા કાપડિયા

 ” વસુધાએ રેતીથી મુઠ્ઠી ભરી અને પોલી આંગળીઓમાંથી સરવા દીધી.
થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસાર થઇ ગયું….
બધું કાળના પ્રવાહોમાં વહી ગયું હતું.
હવે સામું હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર
તારાઓથી ઝળક્તું આકાશ.”
- સાત પગલાં આકાશમાં

મારું સઘળું છે માની જીવનને સ્વીકારીશ :
મારું કાંઇ જ નથી માની મૃત્યુ માટે તૈયાર રહીશ. “
- પરમ સમીપે

# એક વાર્તા – ફ્લાવર વેલી     :     વાર્તાનો અંગ્રેજી અનુવાદ

#  પ્રાર્થનાઓ

___________________________________

નામ

કુન્દનિકા કાપડિયા

જન્મ

જાન્યુઆરી 1, 1927 ; લીંબડી

કુટુમ્બ

  • પિતા – પરમાનંદ

અભ્યાસ

  • બી. એ.

વ્યવસાય

  • પત્રકાર, લેખન

જીવન ઝરમર

  • સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પુરસ્કાર ‘સાત પગલાં આકાશમાં’ માટે
  • મકરંદ દવે સાથે  વલસાડ પાસે નન્દીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો
  • પરમ સમીપે અને સાત પગલાં આકાશમાં તેમની બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો

મુખ્ય રચનાઓ

  • નવલિકા - પ્રેમનાં આંસુ, વધુ ને વધુ સુંદર, જવા દઇશું તમને, કાગળની હોડી
  • નવલકથા - પરોઢ થતાં પહેલા, અગનપિપાસા, સાત પગલાં આકાશમાં
  • નિબંધ - દ્વાર અને દીવાલ, ચંદ્ર તારા વૃક્ષ વાદળ
  • પ્રાર્થના – પરમ સમીપે
  • અનુવાદ - પુરુષાર્થને પગલે, કિશોર ડિટેક્ટીવ, પૂર્ણ કુંભ, વસંત આવશે, વસંત આવશે, જીવન એક ખેલ, હિમાલયના સિદ્ધયોગી

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

14 Comments »

  1. [...] # કુન્દનિકા કાપડીયા [...]

    Pingback by અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય — November 14, 2006 @ 5:31 am | Reply

  2. [...] -  જીવનઝાંખી [...]

    Pingback by 1 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — January 1, 2007 @ 7:54 am | Reply

  3. એક સરસ વાર્તા
    http://www.readgujarati.com/sahitya/?p=972

    Comment by Suresh Jani — March 8, 2007 @ 8:47 am | Reply

  4. did she stayed as a married person with Makrand Dave or separated/divorced ?

    Raj

    Comment by raj — June 28, 2007 @ 6:01 pm | Reply

  5. Hoping to travel to Nandigram this December 07 to meet this great lady

    Comment by V Anand — November 8, 2007 @ 5:49 pm | Reply

  6. Hoping to meet this graet vibhuti at nandigram this December 07

    Comment by V Anand — November 8, 2007 @ 5:50 pm | Reply

  7. I am coming to India and hoping to visit nandigam and see you.

    hope you will be in the Ashram

    Comment by V Anand — November 17, 2007 @ 6:30 am | Reply

  8. [...] જીવનઝાંખી [...]

    Pingback by 1 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 1, 2008 @ 2:02 am | Reply

  9. Kundanika Ben and Makrand Bhai were married and couple of years ago when Makrand bhai passed away, she did Agnisanskar

    કુન્દનિક બહેને એક સરસ વાત કહિ ત્યારેઃ

    હું અને મક્રન્દ અગ્નિ ની સાક્ષિએ ભેગા થયાં હતાં અને આજે અગ્નિ ની સાક્ષિએ છુટાં પઙ્યા

    Comment by Atul Sadrani — February 27, 2008 @ 7:58 pm | Reply

  10. HAS AN ENGLISH ADDITIN OF ‘SAT PAGLA AKASH MA’ BEEN PUBLISHED?

    Comment by SHEELA — May 24, 2008 @ 12:56 am | Reply

  11. તેમની થોડી પ્રાર્થનાઓ – ‘પરમ સમીપે’ માંથી
    http://www.readgujarati.com/sahitya/?p=2333

    Comment by સુરેશ જાની — September 2, 2008 @ 9:17 am | Reply

  12. આભાર સુરેશ્ભાઈ,તમે રીડ ગુજરાતી પર મુકેલી આ લીંક પર એમને મળીને આનંદ થયો. એ જ સમયે મેં આ પૃષ્ઠ વાંચેલ. ક્યારેક આપને મળવાનો યોગ થશે તો પણ આનંદ થશે. આપણે સૌ સરસ્વતિના ઉપાસકો પોતપોતાની રીતે ભક્તિ કરીએ છીએ. એમની કૃપા જીવનને બળ પુરૂં પાડે છે. સદાય વરસતી રહે એવી પ્રાર્થના.

    Comment by Rekha Sindhal — September 4, 2008 @ 8:31 am | Reply

  13. Kundnika Kapadia is a very well known authorer in gujarati litureturer but her all life’s detail is very short in this ‘Parichaya’. I hope you will put other some details. However I thank ful your good hard work on this side.

    Comment by Prafull Tankaria — June 12, 2009 @ 3:01 am | Reply

  14. ” SAT PGALA AKSHA MA ”
    A BOOK NA VANCHAN THI MARA JIVAN NE NAVI DISHA MADI,
    ME POTANI MEDE LAKHVANI SRUAT KARI.
    TMARO KHUB KHUB ABHAR.

    Comment by liya mona — September 17, 2009 @ 11:50 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.