ગુજરાતી સારસ્વત પરિચય

November 16, 2006

ધનસુખલાલ મહેતા, Dhansukhlal Mehta

જન્મ

20 ઓક્ટોબર, 1890;   વઢવાણ

અવસાન

1974

કુટુમ્બ

  • માતા – ; પિતા –કૃષ્ણલાલ મહેતા

અભ્યાસ

  • મેટ્રિક
  • ઈલેક્ટ્રીકલ એંજિનિયર (ડિપ્લોમા)

વ્યવસાય

  • નોકરી
  • લેખન
  • તંત્રી

જીવન ઝરમર

  • વતન સુરત
  • નિવાસ અને કર્મભૂમિ મુંબઈ
  • ગુજરાતી સાહિત્યમાં હાસ્ય લેખનના પ્ર્ણેતા

મુખ્ય રચનાઓ

  • હાસ્યવાર્તાઓ
  • અમે બધાં (જ્યોતીન્દ્ર દવે સાથે), હું, સરલા અને મિત્રમંડળ, અસાધારણ અનુભવો અને બીજી વાતો, આરામખુરશીએથી
  • ચરિત્રગ્રંથ – આથમતે અજવાળે, નાટ્યવિવેક
  • લેખ, નાટક

Blog at WordPress.com.