ગુજરાતી સારસ્વત પરિચય

November 16, 2006

ધનસુખલાલ મહેતા, Dhansukhlal Mehta

જન્મ

20 ઓક્ટોબર, 1890;   વઢવાણ

અવસાન

1974

કુટુમ્બ

  • માતા – ; પિતા –કૃષ્ણલાલ મહેતા

અભ્યાસ

  • મેટ્રિક
  • ઈલેક્ટ્રીકલ એંજિનિયર (ડિપ્લોમા)

વ્યવસાય

  • નોકરી
  • લેખન
  • તંત્રી

જીવન ઝરમર

  • વતન સુરત
  • નિવાસ અને કર્મભૂમિ મુંબઈ
  • ગુજરાતી સાહિત્યમાં હાસ્ય લેખનના પ્ર્ણેતા

મુખ્ય રચનાઓ

  • હાસ્યવાર્તાઓ
  • અમે બધાં (જ્યોતીન્દ્ર દવે સાથે), હું, સરલા અને મિત્રમંડળ, અસાધારણ અનુભવો અને બીજી વાતો, આરામખુરશીએથી
  • ચરિત્રગ્રંથ – આથમતે અજવાળે, નાટ્યવિવેક
  • લેખ, નાટક

3 Comments »

  1. [...] # ધનસુખલાલ મહેતા  [...]

    Pingback by અનુક્રમણિકા - ધ « ગુજરાતી સારસ્વત પરિચય — November 16, 2006 @ 7:34 am | Reply

  2. [...] ધનસુખલાલ મહેતા અને ફિલ્મજગત : વાંચો મધુસંચય[...]

    Pingback by ધનસુખલાલ મહેતા « મધુસંચય — November 18, 2006 @ 4:32 am | Reply

  3. [...] તેનાં પછીનાં વર્ષે જ્યોતિન્દ્ર દવે-ધનસુખલાલ મહેતા લિખિત ”અમે બધાં” વાંચી.. વાહ.. ફરી [...]

    Pingback by બાળપણ…. « જીવન પુષ્પ … — February 25, 2009 @ 5:03 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.