ગુજરાતી સારસ્વત પરિચય

November 18, 2006

અનુક્રમણિકા – વ

Filed under: અનુક્રમણિકા — સુરેશ @ 3:09 am

અનુક્રમણિકા – લ

Filed under: અનુક્રમણિકા — સુરેશ @ 3:04 am

અનુક્રમણિકા – ર

Filed under: અનુક્રમણિકા — સુરેશ @ 3:00 am

અનુક્રમણિકા – ય

Filed under: અનુક્રમણિકા — સુરેશ @ 2:50 am

જયંતિ દલાલ, Jayanti Dalal

jayanti_dalal.jpg” સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “

# રચના 

_______________________

નામ

જયન્તિ દલાલ

જન્મ

નવેમ્બર 18, 1909 ; અમદાવાદ 

અવસાન

ઓગસ્ટ 24, 1970 

કુટુમ્બ

  • માતા – ; પિતા – ઘેલાભાઇ
  • પત્ની – ; સંતાનો -

અભ્યાસ

  • બી.એ. ના છેલ્લા વર્ષમાં કોલેજ છોડી સ્વાતંત્ર્યયુધ્ધમાં ઝંપલાવ્યું

વ્યવસાય

  • રાજકારણ
  • પત્રકારત્વ

જીવન ઝરમર

  • 1934 – ‘બિખરે મોતી’ ફિલ્મનું દિગ્દર્શન

મુખ્ય રચનાઓ

  • નાટક - ઝબૂકિયાં, જવનિકા, અવતરણ 
  • નવલિકા - જૂજવાં રૂપ, કથરોટમાં ગંગા, ઉત્તરા, અડખે પડખે, જયન્તિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ
  • નવલકથા - ધીમુ અને વિભા
  • કટાક્ષલેખો - મનમાં આવ્યું, તરણાની ઓથ મને ભારી
  • રેખાચિત્રો - પગદીવાની પછીતેથી, શહેરની શેરી
  • વિવેચન - કાયા લાકડાની માયા લૂગડાંની, નાટક વિષે જયન્તિ દલાલ
  • સંપાદન - ધમલો માળી, ડાહ્યાભાઇ ધોળશાજીના નાટકો
  • અનુવાદ - બળવાખોર પિતાની તસ્વીર, એશિયા પર આંધી, હેલન કેલરની આત્મકથા, નવો છોકરો, અંધારાની ધાર, ફોન્તામારા, અમેરિકન મહિલાઓ જેમણે પહેલ પાડી, આ અમેરિકા, સંસ્થાનવાદથી સામ્યવાદ, મુક્તિવેલ, દેહાતી ડોક્ટર,  સામ્યવાદી ચીન
  • તંત્રી - રેખા (માસિક), ગતિ (સાપ્તાહિક), નવગુજરાત (દૈનિક)

સન્માન

 1959  – રણજિતરામ સુવર્ણચંદ્રક 

સાભાર

-

Next Page »

Blog at WordPress.com.