ગુજરાતી સારસ્વત પરિચય

November 18, 2006

અનંતરાય રાવળ, Anantrai Raval

Filed under: વિવેચક, સંપાદક — હરીશ દવે @ 2:00 am

anantrai_raval.jpg

_______________________

 નામ

અનંતરાય મણિશંકર રાવળ

ઉપનામ

- શૌનક

જન્મ

 જાન્યુઆરી – 1, 1912 :   અમરેલી

અવસાન

નવેમ્બર –  18 , 1988

અભ્યાસ

  • એમ.એ.

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • અધ્યાપનકાર્ય સાથે ગુજરાતી ભાષાના સાહિત્યનું વિવેચન કાર્ય.
  • અનેક સાહિત્ય સંસ્થાઓમાં સેવારત
  • સાહિત્ય અકાદમી, ભારતીય જ્ઞાનપીઠ તથા નેશનલ બુક ટ્રસ્ટ સાથે સંલગ્ન
  • 1979 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

મુખ્ય રચનાઓ

  • વિવેચન સંગ્રહો - રાઈનો પર્વત, સાહિત્યવિહાર, સાહિત્યવિવેક, સમીક્ષા, સમાલોચના, ઉન્મિલન, અનુદર્શન,
  • સંપાદન- ગુજરાતી એકાંકી સંગ્રહ, કલાપીનો કાવ્યકલાપ, બોટાદકરની કાવ્યસરિતા, ચુનીલાલ વર્ધમાન શાહની શ્રેષ્ઠ વાર્તાઓ, રમણલાલ વસંતલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ, ન્હાનાલાલ મધુકોષ, કવિવર ન્હાનાલાલ સ્મારક ગ્રંથ
  • અનુવાદ- પ્રેમચંદ, ટોલ્સ્ટોયની નવલિકાઓ
  • નવલિકા -  ચા ઘર
  • ઇતિહાસ – ગુજરાતી સહિત્ય

સન્માન

  • 1955 - રણજીતરામ ચંદ્રક 
  • 1974 – નર્મદ ચંદ્રક
  • 1974 – સાહિત્ય અકાદમી – દિલ્હી નો એવોર્ડ
  • 1 Comment »

    1. [...] # અનંતરાય રાવળ [...]

      Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — November 21, 2006 @ 4:27 pm | Reply


    RSS feed for comments on this post. TrackBack URI

    Leave a comment

    Blog at WordPress.com.