# “રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”
#
” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
# ” આ બધા ‘ બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”
# “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.”
” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”
” વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.” – નામ અને ઉપનામ સાથે !
” કોણ જાણે મુજ હૃદયના ભાવને?
કોણ જાણે તુજ વિના? બતલાવને. ” – ચૌદ વર્ષની ઉમ્મરે સામાયિકમાં છપાયેલી પહેલી ગઝલનો મક્તા.
” વીરાણી વાંકડા
બહાર પહોળા ને ઘરમાં સાંકડા” – બાળક બરકતની રચના !
# રચનાઓ - 1 - : - 2 - : - 3 - : - 4 - : - 5 -
# સાંભળો - 1 - : - 2 - : - 3 - : - 4 -
_____________________________________________
નામ
- બરકત ગુલામહુસેન વિરાણી
જન્મ
- 25- નવેમ્બર – 1925 ; ધાંધળી (શિહોર) ; વતન – ભાવનગર
અવસાન
- 2 – જાન્યુઆરી, 1994 ; મુંબાઇ
અભ્યાસ
- પ્રાથમિક અને માધ્યમિક – ભાવનગર
જીવન ઝરમર
- છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો
- ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી
- કિસ્મત કુરેશીની પ્રેરણા; ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા ; છેવટે ‘બેફામ’ બન્યા
- સંસ્કૃત અને અરબી પિંગળ તેમની પાસેથી શીખ્યા
- ભાવનગરમાં પહેલી વાર મુશાયરામાં ભાગ લીધો
- ખૂબ ભણી ડીગ્રીઓ મેળવી પ્રોફેસર થવાની અભિલાષા
- 1942 – ની ચળવળમાં મેટ્રીકમાં હતા ત્યારે ભાગ લીધો અને શિક્ષણને તિલાંજલિ આપી.
- 1945 – ‘શયદા’ ના કહેવાથી મુંબાઇ આવ્યા
- એક વર્ષ બાદ ‘મરીઝ’ ના આશિષ મળ્યા
- એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારી ના સંપર્કમાં આવ્યા અને તેમણે રેડીઓ સ્ટેશન પર નોકરી અપાવી
- ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.
- 1952 – શયદાની મોટી દીકરી રૂકૈયા ( મુકદ્દરા ) સાથે લગ્ન
- મુશાયરાઓમાં મોહક તરન્નુમમાં લાક્ષણિક રજુઆત કરતા
- મક્તામાં ‘મરણ’ એ તેમની વિશેષતા
રચનાઓ
- કાવ્ય સંગ્રહો – માનસર, ઘટા, પ્યાસ, પરબ
સાભાર
- પ્રવીણચન્દ્ર કસ્તુરચન્દ શાહ
[...] ( કવિ પરિચય ) [...]
Pingback by ટહુકો.કોમ » થાય સરખામણી તો - બરકત વિરાણી ‘બેફામ’ — November 25, 2006 @ 4:11 am |
[...] ( કવિ પરિચય ) [...]
Pingback by ટહુકો.કોમ » મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે - બેફામ — November 25, 2006 @ 4:12 am |
[...] ( કવિ પરિચય ) [...]
Pingback by ટહુકો.કોમ » સવાર - બરકત વિરાણી ‘બેફામ’ — November 25, 2006 @ 4:14 am |
[...] - જીવનઝાંખી [...]
Pingback by 25 - નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — November 25, 2006 @ 5:02 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by મારી જરૂરત રહેશે -બેફામ « ઊર્મિનો સાગર — November 25, 2006 @ 5:11 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by કલ્પના -બેફામ « ઊર્મિનો સાગર — November 25, 2006 @ 5:33 pm |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by કાગળ ને કલમ નીકળે -બેફામ « ઊર્મિનો સાગર — November 25, 2006 @ 5:34 pm |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by મરવા પણ નથી દેતા -બેફામ « ઊર્મિનો સાગર — November 25, 2006 @ 5:34 pm |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by જન્નત મળી ગઇ -બેફામ « ઊર્મિનો સાગર — November 25, 2006 @ 5:35 pm |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by દિલની દીક્ષા છે -બેફામ « ઊર્મિનો સાગર — November 25, 2006 @ 5:36 pm |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by કોઇ દોસ્ત મળે -બેફામ « ઊર્મિનો સાગર — November 25, 2006 @ 5:36 pm |
ગઝલની દુનિયામા હુકમના પાના સમા બેફામ સાહેબ ને સલામ…
Comment by Amit pisavadiya — November 25, 2006 @ 7:46 pm |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by કાળી પછેડી છે -બેફામ « ઊર્મિનો સાગર — November 27, 2006 @ 2:13 am |
[...] # બેફામ [...]
Pingback by અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય — November 29, 2006 @ 9:19 am |
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી…… વાંચો.
http://prarthnamandir.wordpress.com/2006/12/20/%e0%aa%96%e0%ab%81%e0%aa%a6%e0%aa%be%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%aa%b8%e0%ab%8b%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a5%e0%aa%be-%e0%aa%b8/
Comment by સુરેશ જાની — December 20, 2006 @ 8:17 pm |
[...] કવિ પરિચય [...]
Pingback by નથી મળતું -બેફામ « ઊર્મિનો સાગર — May 1, 2007 @ 11:10 pm |
good. very good.
Comment by jalal mastan 'jalal' — May 2, 2008 @ 12:39 pm |
hy this is jitu. i also write a gazal. but i m not bigger than our all poet. i m little man.
barkat virani was the great poet.i like ramesh parekh as well.
Comment by jitendra — August 17, 2008 @ 4:07 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » કાળી પછેડી છે -બેફામ — December 8, 2008 @ 9:56 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » કલ્પના -બેફામ — December 8, 2008 @ 9:59 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » મારી જરૂરત રહેશે -બેફામ — December 8, 2008 @ 10:01 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » દિલની દીક્ષા છે -બેફામ — December 8, 2008 @ 10:04 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » જન્નત મળી ગઇ -બેફામ — December 8, 2008 @ 10:06 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » મરવા પણ નથી દેતા -બેફામ — December 8, 2008 @ 10:07 am |
[...] બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » કાગળ ને કલમ નીકળે -બેફામ — December 8, 2008 @ 10:09 am |
[...] કવિ પરિચય [...]
Pingback by ગાગરમાં સાગર » Blog Archive » નથી મળતું -બેફામ — December 8, 2008 @ 10:12 am |
[...] Source: ગુજરાતી સારસ્વત પરિચય [...]
Pingback by Barkat Virani ‘Befaam’ ( બરકત વિરાણી ‘બેફામ’ ) - Poet Introduction (કવિ પરિચય) — February 2, 2009 @ 5:47 pm |