ગુજરાતી સારસ્વત પરિચય

December 2, 2006

પન્નાલાલ પટેલ

pannalal_patel_2.jpg“”

-

# રચના : વેબ સાઇટ

ભારતની ભાષાઓમાં અનુવાદ

___________________________________________________________________________________

નામ

પન્નાલાલ નાનાલાલ પટેલ 

જન્મ

મે -  7, 1912 ; માંડલી  ( જિ. ડુંગરપુર, રાજસ્થાન ) 

અવસાન

એપ્રિલ -  5 , 1989 

અભ્યાસ

  • પ્રાથમિક - અંગ્રેજી ચાર ધોરણ
  • સ્વશિક્ષણ 

વ્યવસાય

  • લેખન
  • પ્રકાશન 

જીવન ઝરમર

  • પ્રેસમાં કામ કરતાં કાગળની ચબરખીઓ પર પહેલાં લખાણો 
  • અનેક કૃતિઓ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત 

મુખ્ય રચનાઓ

  • નવલકથા  -  વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ
  • નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ
  • નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ
  • ચિંતન - પૂર્ણયોગનું આચમન
  • આત્મકથા - અલપઝલપ
  • બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
  • પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

સન્માન

  • 1950  - રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1985  - જ્ઞાનપીઠ એવોર્ડ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન

3 Comments »

  1. [...] # પન્નાલાલ પટેલ  [...]

    Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — December 2, 2006 @ 3:33 pm

  2. સાદર પ્રણામ…..
    નાના મોઢે વધુ કંઇ કહેવું યોગ્‍ય નથી.
    છતાં પણ ક્ષમા સાથે જરૂરી સૂચન કરું છું.
    પન્‍નલાલ પટેલની મુખ્‍ય કૃતિમાં તેમનું પ્રમુખ સર્જન -
    (માનવી ની ભવાઇ) ભુલાઇ ગઇ!
    જેના દ્વારા ગુજરાતી સાહિત્ય જગતને દ્વીતીય જ્ઞાનપીઠ મળ્યો.

    આભાર….
    ભાવિન નકુમ….

    Comment by Bhavin Nakum — March 29, 2007 @ 12:41 am

  3. [...] જીવનઝાંખી  [...]

    Pingback by 7 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 7, 2007 @ 1:11 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.