ગુજરાતી સારસ્વત પરિચય

December 4, 2006

પ્રબોધ પંડિત

prabodh_pandit_2.jpg -

-

-

-

________________________________________________________________________

નામ

પ્રબોધ બેચરદાસ  પંડિત  

જન્મ

23 -  જુન , 19 23 

અવસાન

28 - નવેમ્બર 28, 1975 

અભ્યાસ

  • એમ.એ. , પી.એચ.ડી. 

વ્યવસાય

  • અધ્યાપન
  • સંશોધન 

જીવન ઝરમર

  • 1955  - અમેરિકાની યેલ  યુનિવર્સિટીમાં સીનિયર ફેલો 
  • 1973  -  મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા 
  • સામાજિક ભાષા શાસ્ત્રના પ્રથમ અભ્યાસી અને સંશોધક

મુખ્ય રચનાઓ

  • ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન 
  • ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો
  • વ્યાકરણ – અર્થ અને આકાર
  • Hindi : A Spoken Approach
  • Phonemics and morphic frequences of the Gujarati Language 
  • Language in a plural Society
  • A Grammatical Sketch Gujarati 

સન્માન

 1973  - રણજિતરામ ચંદ્રક 

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો, રમેશ શુકલ , પ્રવીણ પ્રકાશન

No Comments Yet »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.