ગુજરાતી સારસ્વત પરિચય

December 6, 2006

હરિશ્ચન્દ્ર ભટ્ટ

Filed under: કવિ — સુરેશ @ 2:00 am

harshchandra_bhatt.jpg#  ” નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો !”

#  ” આષાઢ વાદળ મહીં તરતો મયંક :
ઘેરો, ગંભીર, કરુણાર્દ્ર, અશાન્ત, દીન
ને ક્લાન્ત, ખિન્ન, તરલોર્મિ વહન્ત પ્રેમ.”

 ______________________________________________________

જન્મ

6 – ડીસેમ્બર ,  1906

અવસાન

18 – મે , 1950

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • યુરોપીયન સાહિત્યના પ્રભાવને ઝીલીને ગુજરાતીમાં રચનાઓ
  • ગાંધીયુગની તરત પછીના કવિ
  • વિષાદની વસંતના કવિ  - હરીન્દ્ર દવે

મુખ્ય રચનાઓ

  • કાવ્ય – સ્વપ્ન પ્રયાણ – ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત

સાભાર

બૃહદ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ

4 Comments »

  1. [...] – હરિશ્ચન્દ્ર ભટ્ટ [...]

    Pingback by ડબલ્યુ બી. યેટ્ સને - હરિશ્ચન્દ્ર ભટ્ટ « કવિલોક / Kavilok — December 6, 2006 @ 8:56 am | Reply

  2. [...] # હરિશ્ચન્દ્ર ભટ્ટ [...]

    Pingback by અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય — December 14, 2006 @ 9:16 pm | Reply

  3. [...] -  જીવનઝાંખી  [...]

    Pingback by 6 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — December 5, 2007 @ 8:18 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.