”જ્ઞાન પોતે એક અને અવિભાજ્ય હોવાથી વિવિધ વિષયો અને વિજ્ઞાનો
એકબીજાં સાથે ગૂંથાયેલાં છે એ ભારતીય આદર્શને વિષ્ણુભાઇએ સતત
ખ્યાલમાં રાખ્યો છે. ”
”તત્વમિજિજ્ઞાસામાં ગો.મા.ત્રિ., મ.ન.દ્વિ. અને આનંદશંકરની પરંપરાને
વિસ્તારીને તેમણે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયનો યુગધર્મ પરખાવ્યો
છે. અહીં વિ.ર.ત્રિ. ના નવા જ પરિમાણની ઝાંખી થાય છે. એમના ગદ્યને
પણ એ જ અનવદ્ય બનાવે છે.”
–યશવન્ત શુકલ
# રચના : વેબ સાઇટ
_______________________________________________________________________
(more…)