ગુજરાતી સારસ્વત પરિચય

December 14, 2006

બચુભાઇ રાવત, Bachubhai Rawat

Filed under: કલા સાહિત્ય, પત્રકાર — સુરેશ @ 1:25 am

bachubhai_rawat_s.jpg” બુધકાવ્યસભા ત્રણ દસકા ચાલી તેનો યશ શ્રી. બચુભાઇ રાવતને છે.
બુધવારે કોઇ આવે કે ન આવે, ‘કુમાર’માં એ એકલા પણ બેઠા જ હોય.”

- ઉમાશંકર જોશી

-

કુમાર માસિક વિશે 

__________________________________________________________________________

નામ

બચુભાઇ પોપટભાઇ રાવત

જન્મ

27 -  ફેબ્રુઆરી , 1898 ;  અમરેલી

અવસાન

12 - જુલાઇ , 1980 ; અમદાવાદ

અભ્યાસ

  • મેટ્રિક

વ્યવસાય

  • પત્રકાર

                                        kumar_s.JPG

જીવન ઝરમર

  • પ્રસિધ્ધ માસિક ‘કુમાર’ ના શરૂઆતથી તંત્રી
  • ‘કુમાર’ કાર્યાલયમાં બુધસભા ચલાવતા, જ્યાં અનેક પ્રસિધ્ધ ગુજરાતી કવિઓ પાંગર્યા 
  • ‘કુમાર’માં કવિતા છપાય તે એક ગૌરવ ગણાતું

મુખ્ય રચનાઓ

  • ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલા
  • અનેક લેખો ‘કુમાર’ માં

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો - રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

2 Comments »

  1. “કુમાર” સામયિકે મારી કિશોરાવસ્થામાં મનનું ઘડતર કર્યું.

    કદાચ દસેક વર્ષની ઉંમરે પહેલી વખત વાંચેલું “કુમાર” સદાનું પ્રિય મેગેઝિન બની રહ્યું. બચુભાઈ રાવતે મારા જેવા લાખો ગુજરાતીઓના જીવનને સમૃદ્ધ કર્યાં છે.
    … હરીશ દવે … અમદાવાદ

    Comment by હરીશ દવે — December 20, 2006 @ 10:54 am

  2. [...] # બચુભાઇ રાવત [...]

    Pingback by અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય — January 7, 2007 @ 11:55 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.