ગુજરાતી સારસ્વત પરિચય

December 17, 2006

રવિસાહેબ, Ravisaheb

Filed under: ધાર્મિક લેખક, ભક્તો / સંતો — સુરેશ @ 1:00 am

#   રચના  

__________________________________________________________________

જીવનકાળ

18મી સદી

જીવન ઝરમર

  • રવિ ભાણ સંપ્રદાયના સંત કવિ
  • ગરબો, ધોળ, કાફી, રેખતા વિ. સ્વ્રૂપોમાં રચનાઓ
  • માર્મિક દૃષ્ટાંતો ગુંથતી સોંસરી વાણી

રચનાઓ

  • 350 થી ઉપર વૈરાગ્ય બોધ, જ્ઞાનમાર્ગ અને કૃષ્ણપ્રેમનાં પદો
  • ભાણગીતા, મનઃ સંચય, કવિતા છપ્પય જેવી લાંબી કૃતિઓ

2 પ્રતિભાવો »

  1. વિગતમાં પરિચય –
    http://priykant.blogspot.com/2007/04/blog-post.html

    Comment by સુરેશ જાની — એપ્રિલ 27, 2007 @ 1:33 pm | Reply

  2. [...] – રવિ સાહેબ   :     જીવનઝાંખી [...]

    Pingback by મૂળ રે વિનાનું - રવિ સાહેબ « કવિલોક — August 1, 2007 @ 10:07 am | Reply


આ પોસ્ટ પરના પ્રતિભાવો માટેની RSS ફીડ. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.